ગામને હરિયાળું બનાવવા પક્ષા પક્ષી થી પર થઈ યુવાનો આગળ આવ્યા, ગામના ઉભા રોડ પર વૃક્ષો વાવશે એટલું નહિ પિંજરા સાથે એક વર્ષ સુધી જતનના સંકલ્પ સાથે ઉછેરશે પણ

0
190
IMNG

સિહોરને ચાર ચાંદ લાગશે

ગામને હરિયાળું બનાવવા પક્ષા પક્ષી થી પર થઈ યુવાનો આગળ આવ્યા, ગામના ઉભા રોડ પર વૃક્ષો વાવશે એટલું નહિ પિંજરા સાથે એક વર્ષ સુધી જતનના સંકલ્પ સાથે ઉછેરશે પ

– શંખનાદ અહેવાલ સલીમ બરફવાળા
સિહોર ગામને ગ્રીનસીટી હરિયાળું બનાવવા ગામના યુવાનો આગળ આવ્યા છે યુવાનો દ્વારા રાજકીય પક્ષા પક્ષી થી પર થઈ ગ્રીન ઇન્ડિયા ગ્રુપ ઓફ સિહોર નામની સંસ્થા ઉભી કરી છે જેમાં ભાજપના અનિલ ગોહિલ, કોંગ્રેસના નૌશાદ કુરેશી, આશિષ પરમાર, હિતેશ મલુકા, કિશન સોલંકી, દિપક લકુમ, કિરણ મકવાણા (રાધે) યુવરાજ રાવ સહિત યુવાનો આ સંસ્થા સાથે જોડાયેલા છે આવતીકાલ થી વૃક્ષોના જતન અને સંકલ્પ સાથે કાર્યક્રમનું આયોજન કરાયું છે આવતીકાલે સવારે ૧૧ કલાકે ઝાંસીની રાણી સર્કલ રેસ્ટ હાઉસ નજીક કાર્યક્રમની યોજાશે જેમાં શહેરના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેવાના છે બીજી તરફ આવતીકાલ થી જ સિહોરના મુખ્ય માર્ગો પર વૃક્ષો આવીને તેમના એક વર્ષ માટેના જતનના સંકલ્પ સાથે ઉછેરશે માવજત કરશે સાથે સાથે સિહોરના તમામ પ્રકૃતિ પ્રેમીની આ સંસ્થા સાથે જોડાવવા અપીલ પણ કરવામાં આવી છે..

IMNG