ત્રણ વર્ષના સમયગાળા માં લાખ્ખો લોકોના દિલ સુધી પોહચનાર હાર્દિકના જન્મ દિવસની સિહોરમાં થઈ, આગેવાનો હાજર રહ્યા..

0
40
IMNG
– સલીમ બરફવાળા..
– પાટીદાર અનામત આંદોલન અને પ્રત્યેક યુવાનોના અવિરત વહેતા પ્રેરણા ના ધોધ સમાન હાર્દિક પટેલનો આજે જન્મ દિવસ છે હાર્દિક પટેલ મૂળ  વિરમગામ નજીક ચંદનગરી ગામના રહેવાસી અમદાવાદ સહજાનંદ કોલેજ અભ્યાસ કરે બાદમાં એસપીજીની સાથે જોડાયા અને વિરમગામનુ નેતૃત્વ સોંપાયું બાદમાં અનામત ને લઈ કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ ન મળતાની સાથે અનામત નામનુ આંદોલન શરૂ થયુ ધીરે ધીરે પોતાના સમાજના વિધાર્થીઓના ન્યાય અને સરકારી નોકરી અને કોલેજમાં એડમિશન માટે થઈ સમય સાથે આંદોલનને વેગવંતુ બનાવાયું સમયજતા હાર્દિકની સાથે પ્રજા જોડાતી ગઈ લોકો જોડાતા ગયા અને સ્થિતિ એ સર્જાઈ કે હાર્દિકની સભા હોઈ ત્યાં હજારો લોકોની હાજરી આપમેળે ઉમટી પડે છે અને જેઓનો આજે જન્મ દિવસ છે હાર્દિકના જન્મ દિવસને લઈ સમગ્ર ગુજરાતના કેટલાક ગામો સહિત પટેલ સમાજ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે સમગ્ર જિલ્લા અનામન આંદોલન એપીસેન્ટર માનવામાં આવે છે તે સિહોર ખાતે હાર્દિક દોમડિયા અને નીતિનભાઈ ગલાણી દ્વારા આયોજન કરી ને હાર્દિકના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે કેક કાપીને જન્મ દિવસ ઉજવ્યો છે અહીં સમાજના અગ્રણી આગેવાન ઉપસ્થિત રહ્યા હતા..
IMNG