ભાજપ દ્વારા અટલજી માટે પ્રાર્થના સભાનું આયોજન

0
147
IMNG
સિહોર ખાતે સોમવારે ટાઉનહોલમાં કાર્યક્રમ ગોઠવાયો
                                                                                       ભારત ના પુર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન, બહુ આયામી વ્યક્તીત્વ ના સ્વામી અજાત શત્રુ એવા શ્રદ્ધેય અટલ બિહારી વાજપાઈજી ના નિધન થી સમગ્ર દેશ શોક મા ડુબી ગયો છે અટલજી ના નિધન થી દેશ ના સવા સો કરોડ લોકો ના હ્રદયમા ન પુરી શકાય એવી ખોટ પડી છે ત્યારે આ વિરાટ વ્યક્તિત્વ ના ધની શ્રદ્ધેય અટલજી ને શૌંકાજલી અર્પવા સાર્વજનિક સર્વદલિય પ્રાર્થના સભા નુ આયોજન ભારતીય જનતા પાર્ટી સિહોર શહેર/તાલુકા ભાજપ દ્વારા ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા ના અધ્યક્ષ સ્થાને તારીખ 27/08/2018 ને સોમવાર ના રોજ બપોરે 3 કલાકે ટાઉન હોલ સિહોર ખાતે રાખેલ હોય તો આ પ્રાર્થના સભા મા દરેક રાજકીય પક્ષો, સામાજીક સંસ્થાઓ, સંતો મહંતો, સહકારી ક્ષેત્ર ના આગેવાનો, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ને સિહોર શહેરના ભાજપ મહામંત્રી હિતેશભાઈ મલુકા તેમજ આશિષભાઈ પરમાર ની યાદી મા જણાવાયું છે.
IMNG