સિહોરના અમરગઢ ગામે તાલુકા કક્ષાની રાષ્ટ્રપર્વની ઉજવણી આન બાન શાન થઈ

0
161
IMNG
સિહોર સહિત સમગ્ર પંથક રાષ્ટ્રપર્વ દેશભક્તિમાં રંગાયો, દરેક સ્કૂલમાં ઉજવણી કરાઈ
– શંખનાદ અહેવાલ હરીશ પવાર
દેશભરમાં ગઈકાલે રાષ્ટ્રપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ ભાવનગર જિલ્લાની કક્ષાનો કાર્યક્રમ પાલીતાણા ખાતે યોજાયો હતો સિહોર તાલુકા કક્ષાનો રાષ્ટ્રપર્વ અમરગઢ ગામે આન બાન શાન ઉજવવામાં આવ્યો જેમાં સિહોર એસડીએમ ઝંકારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્ધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ બાળકોને ઇનામો આપીને નવાઝમાં આવ્યા હતા સાથે સમગ્ર તાલુકા પંથક દેશભક્તિના રંગમાં રંગાયું હતું સિહોરની વિવિધ સ્કૂલો જે જે મહેતા ગર્લ સ્કૂલ, વિદ્યામંજરી, સ્વામી નારાયણ ગુરુકુલ, નંદલાલ ભુતા સ્કૂલ સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રપર્વની ભાવભેર અને આસ્થા સાથે ઉજવણી થઈ હતી
IMNG