સિહોરના મેઘવદર રોડ પર બિભસ્ત ચેનચાળા કરતા ૬ ઝડપાયા

0
93
IMNG
૩ સ્ત્રી ૩ પુરુષનો સમાવેશ, સાંસારિક જીવનની મર્યાદાઓ વિસરાઈ.
– શંખનાદ અહેવાલ હરીશ પવાર
સમાજ જીવનમાં બનતી અને પરિવારોને કલંકિત કરતી ઘટના આજે સિહોરના મેઘવદર રોડ પર જોવા મળી હતી સિહોરના મેઘવદર રોડ પર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન જાહેર રોડ પર ત્રણ પુરુષ અને ત્રણ સ્ત્રીઓ રંગરંલિયા માણતા ઝડપાયા છે  ઝડપાયેલ પૈકી  સિહોર, ઘાંઘળી, દિહોર ગામના પુરુષનો સમાવેશ થાય છે જ્યારે ઘાંઘળી ગામની ત્રણ સ્ત્રીઓનો સમાવેશ થાય છે તમામેં શરમને નેવે મૂકી પોતે ઘરમાં નથી તેનું પણ ભાન ભૂલી જાહેરમાં ચેનચાળા કરતા નજરે પડ્યા હતા આસપાસના લોકો પણ આ દ્રશ્યો જોઈ ભારે શરમ અનુભવી રહ્યા હતા પરંતુ આ બેશરમોને કોઈ શરમ નડતી ન હતી જાહેરમાં ચેનચાળા અને રંગરંગીલિયા માણતા પોલીસે ઝડપી પાડ્યાને ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી કામગીરીમાં પીએસઆઇ સોલંકી, રમેશભાઈ છેલાણા, અશોકસિંહ ગોહિલ, જયપાલસિંહ ગોહિલ, જયેશભાઈ રાઠોડ સહિત સ્ટાફ જોડાયો હતો..
IMNG