સિહોરના યુવા અગ્રણી સલીમ બરફવાળા વિધિવત કોંગ્રેસ સાથે જોડાયા

0
260
IMNG
પ્રવીણ રાઠોડ અને મિલન કુવાડીયાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, પત્રકારની સાથે સાથે રાજકારણમાં પ્રવેશ
સિહોરના યુવા અગ્રણી અને જોશીલા યુવાન સલીમ બરફવાળા આખરે આજે વિધિવત કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે સલીમ બરફવાળા ખૂબ જ જોશીલા અને પત્રકરત્વ શેત્રની સાથે યુવાનોમાં એક સારી છબી ધરાવતો વ્યક્તિબછે અને સોશ્યલ મીડિયાથી સમગ્ર જિલ્લા અને ગુજરાતમાં જાણીતા બન્યા છે ભાવનગર જિલ્લા માં સોસીયલ કાર્યમાં એક સારું એવું નામ છે જેઓ આજે વિધિવત કોંગ્રેસ સાથે જોડાઈને પ્રવીણ રાઠોડ અને મિલન કુવાડીયાની હાજરીમાં રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ દ્વારા તથા ગુજરાત કોંગ્રેસ ના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા પ્રદેશ સોસીયલ મીડિયા ના ગુજરાત  ઇન્ચાર્જ હેમાંગભાઈ રાવલ ની સૂચના થી અને મિલન કુવાડિયાની હાજરીમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભા ના સોસીયલ મીડિયા ના કન્વીનર તરીકેની જવાબદારી સોપાઈ છે અને નિમણુંકથી ભાવનગર જિલ્લા ના કોંગ્રેસ ના આગેવાનો શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવ્યા
IMNG