સિહોરમાં બ્રહ્માકુમારી દ્વારા રક્ષાબંધનની ઉજવણી

0
103
IMNG

 

શંખનાદ અહેવાલ દેવરાજ બુધેલીયા
સિહોર શહેર ખાતે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર કાર્યરત છે જેમા રક્ષાબંધન પર્વ નીમિતે સેવા કેન્દ્રના સંચાલીકા બ્રહ્માકુમારી વિશ્વ વિધાલય ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં સંસ્થા સાથે જોડાયેલા લોકો અને શહેરમાં ચાલતા સામાજીક સંગઠનો કાર્યરત કાર્યકરો સભ્યો સહિતનાઓને રક્ષાબંધન પર્વ પવિત્ર રાખડી બાંધી હતી. અને સિહોર બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલીકા બ્રહ્માકુમારી રીટાબેન દ્વારા પવિત્ર તહેવારની ઉજવણી કરી આ કાર્યક્રમનું જોરદાર આયોજન કરેલ હતું.

IMNG