– સિહોર ખાતે જિલ્લા આહીર સમાજનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો..

0
384
IMNG
– જિલ્લા આહીર સમાજ દ્વારા દર વર્ષ માફક આ વર્ષે પણ બાળકોને ઇનામો આપીને પ્રોહત્સાહીત કરાયાં છે ગઈકાલ રવિવારે જિલ્લા આહીર સમાજ આયોજિત સિહોરના ટાઉન હોલ ખાતે કેજી નર્સરી થી લઈ કોલેજ સુધી અભ્યાસ કરતા વિધાર્થીઓને ઇનામો આપીને સન્માનિત કરાયાં છે કાર્યક્રમમાં જિલ્લા આહીરમાં અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા છે જેમાં અગ્રણીના હસ્તે અભ્યાસ કરતા હોશિયાર તેજસ્વી તારલાઓને ઇનામોથી નવાઝવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આહિર સમાજના જિલ્લાના અગ્રણી આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
IMNG