સિહોર વિદ્યામંજરી સ્કૂલ ખાતે મિઝલ્સ-રૂબેલા રસીકરણ ઝુંબેશ

0
188
IMNG
– શંખનાદ અહેવાલ દેવરાજ બુધેલીયા.
-ભારત સરકાર દ્વારા બાળમરણ અટકાવા માટે થઈને વિવિધ રાજ્યોમાં ઓરી અને રૂબેલા ના બાલરોગને ઝડમૂળ થી નાથવા માટે થઈને રસીકરણ ઝુંબેશ પુર જોશમાં ચાલવામાં આવી રહી છે. 9 માસ થી15 વર્ષ સુધીના બાળકીને મિઝલ્સ-રૂબેલા રસી દ્વારા રક્ષિત કરવા માટે થઈને ૧૫ જુલાઈ થી ૧૫ ઓગષ્ટ સુધી અભિયાન હાથ ધરાયુ છે. આ અભિયાન માં સિહોરની વિદ્યામંજરી શાળામાં પણ વિદ્યાર્થીઓને રૂબેલા રસી આપવામાં આવી હતી. અહીં શાળાના શિક્ષકગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને રસીનું મહત્વ સમજાવી અને બધાને રોગમુક્ત રહે તે માટે રસી આપવામાં આવી હતી.
IMNG