સિહોર સ્વામિનારાયણ હાઈસ્કૂલના “થ્રો-બોલ” રમતમાં તાલુકા કક્ષાએ વિજયી

0
180
IMNG
આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયોજિત રમતોત્સવ માં ભાગ લેવા માટે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ દ્વારા તાલુકા કક્ષાની થ્રો બોલ રમતમાં ભાગ લેવા માટે ટિમ લીમડા મુકામે ભાગ લેવા ગયેલ. ત્યાં તેઓએ તાલુકાઓની વિવિધ ટીમો સામે રમીને અંતિમ ચરણમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે આગામી દિવસોમાં આ ટિમ જિલ્લા કક્ષાએ રમવા જશે અને ત્યાં પણ વિજય મેળવે અને રાજ્યકક્ષા એ રમવા જાય અને શાળા સિહોર અને ભાવનગર નું નામ ઉજળું કરે તેવા શુભાષીસ પ.પૂ સ્વામીજી એ આપ્યા હતા અને જીત મેળવેલ બાળકો અને તેમના પીટી શિક્ષક અને શુભકામના આપી હતી.
IMNG