સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ માં યુવા ભાજપના આગેવાનો જોડાયા

હરિશ પવાર
આજે સિહોર શહેર યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં કરવામાં આવી હતી. જેમાં દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ વ્યક્તવ્ય નિહાળવામાં આવ્યું હતું અને આ કાર્યકમ્ માં ઉપસ્થિત મુખ્ય વક્તા મલયભાઈ રામાનુજ (પ્રદેશ યુવા ભાજપ આમંત્રીત સભ્ય) દ્વારા સ્વામિ વિવેકાનંદ ના જીવન ચરિત્ર વિચે વિસ્તાર પૂર્વક સમજવામાં આવ્યા હતા.જેમાં જીલ્લા કન્વીનર રવિભાઈ બારૈયા અને મહામંત્રી દિનેશ ચૌહાણ અને હેડલી શાહ તેમજ સિહોર શહેર યુવા મોરચા ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.