હરીશ પવાર
ઓખા થી ભાવનગર તરફ જતી ટ્રેન હેઠળ યુવાનનું અકસ્માતે મોત થયું છે સિહોરના ખાખરીયા ગામ પાસેથી ઓખાથી ભાવનગર તરફ જતી ટ્રેન હેઠળ એક વ્યક્તિ કપાયો છે જેઓનું મૃત્યુ થયું છે જેમને સિહોરની સરકાર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here