વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લેતી સિહોર પોલીસ

હરેશ પવાર
સિહોર પોલીસ મથક દ્વારા વિદેશી દારૂની બોટલ ૬ નંગ સાથે પાલીતાણાના કિશોર ઘુઘભાઈ રાઠોડ ઉંવ.૨૪ પોતાની મોટર સાઇકલ ઉપર દારૂની હેરાફેરી કરતો હતો તે દરમિયાન સિહોર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ. કુલ ૨૧૮૦૦ ના મુદામાલ સાથે આરોપીની અટક કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here