સિહોરના ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના ઈશ્વરિયા ગામના ઈશ્વરપુર વિસ્તારની પ્રાથમિક શાળામાં આગેવાનો અને યુવા કાર્યકરોના હસ્તે વૃક્ષારોપણ કરાયું. કોરોના સંદર્ભે તકેદારી સાથે કોઈ કાર્યક્રમ વગર અહીંયા વિવિધ છોડ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. આ માટે વન વિભાગ અને ઈશ્વરિયા દૂધ મંડળીનો સહયોગ મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here