મહોરમ નિમિતે ભવ્ય કેમ્પનું આયોજન થયું, અનેક તબીબો કેમ્પમાં સેવા આપશે, ખોજા જમાત અને શહેરની હોસ્પિટલો અને ક્લિનિકોના સહયોગથી કેમ્પ યોજાશે, લોકોને મોટી સંખ્યામાં લાભ લેવા અનુરોધ

All the hospitals and clinics of Sehore organized a two-day cancer diagnosis camp on Sunday and Monday

મહોરમ નિમિતે સિહોર ખાતે આવતીકાલથી રવિ સોમ બે દિવસ સુધી સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે શહેરની હોસ્પિટલો અને મોટાભાગના ક્લિનિકોમાં આ કેમ્પનો લોકો લાભ લઇ શકશે મહોરમ નિમિતે ખોજા જમાત અને શહેરની હોસ્પિટલો અને ક્લિનિકોના સહયોગથી મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

All the hospitals and clinics of Sehore organized a two-day cancer diagnosis camp on Sunday and Monday

બે દિવસ ચાલનાર આ કેમ્પમાં નામાંકિત ડોક્ટર સેવા આપશે તેમજ વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે તેમજ જરૂરિયાત મંદ તમામ દર્દીઓને દવાઓ પણ આપવામાં આવશે કેમ્પને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમજ શહેરની જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે