ભાવનગર શહેર ખાતે અમર શહીદ ઉધમસિંહની જન્મ જયંતીની ઉજવણી

બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર શહેર ખાતે વિમલભાઈ પરમાર અને ટિમ દ્વારા અમર શહિદ ઉધમસિંહના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે ખાસ મહાપુરૂષોની વિચારધારા નો પ્રચાર પ્રસાર કર્યો તેમજ તેમના સાહિત્ય નુ વિતરણ કરાયું અને સાથે મહાપુરુષોના ફોટોનું વિતરણ તેમજ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની બુકસ વાંચવાં માટે આપી જ્યારે ધોરણ ૧૦/૧૨ વિધાઈથીઓને નવનીત સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સહિત નોટબુક પેન વિતરણ કરી અમર શહીદની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.