નાની ખોડિયાર મંદિર ખાતે કાર્યક્રમનું ભવ્ય આયોજન, નવા વર્ષનું સ્નેહમિલન સાથે નવનિર્મિત કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નેતાઓનો મેળાવડો જામશે

મિલન કુવાડિયા

સોમવારના દિવસે સિહોર ભાવનગર વચાળે આવેલ નારી ચોકડી નજીક નાની ખોડિયાર મંદિર ખાતે જિલ્લા ભાજપ આયોજન ભવ્ય થી ભવ્યા સ્નેહમિલન અને નવનિર્મિત થયેલ કાર્યાલયનો શુભારંભ થનાર છે જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સીઆર પાટીલ ખાસ ઉપસ્થિત રહેવાના છે હાલ રાજકીય પાર્ટીઓના સ્નેહમિલન સમારોહ યોજાઈ રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપ આયોજિત તા ૧૫/૧૧/૨૧ અને સોમવારના દિવસે સિહોર ભાવનગર વચાળે આવેલ નાની ખોડિયાર મંદિર ખાતે જિલ્લા ભાજપનું નૂતન વર્ષનું સ્નેહમિલન તેમજ નવનિર્મિત થયેલ કાર્યાલયનું ઉદઘાટન થનાર છે.

જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ડો મનસુખભાઈ માંડવિયા, વિનોદભાઈ ચાવડા, ભારતીબેન શિયાળ, સુધીરજી ગુપ્તા, કિરીટસિંહજી રાણા, જીતુભાઈ વાધાણી, આરસી મકવાણા, નારણભાઈ કાછડીયા, આત્મારામભાઈ પરમાર, પરૂષોત્તમભાઈ સોલંકી, વિભાવરીબેન દવે, કેશુભાઈ નાકરાણી, મહેન્દ્રસિંહજી સરવૈયા, ભીખાભાઈ બારૈયા, રધુભાઈ હુંબલ, ભરતસિંહ ગોહિલ, ભરતભાઈ કાનાબાર, રેખાબેન ડુંગરાણી સહિતના દિગગજ નેતાઓ અહીં ઉપસ્થિત રહેવાના છે કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે જ્યારે જિલ્લા ભાજપના મુકેશભાઇ લંગાળિયા, ભુપતભાઇ બારૈયા, હરેશભાઇ વાધ, કેત