38.1 C
Bhavnagar
Saturday, September 19, 2020

અંક ૧૪: હિન્દ છોડો.

0
અંક ૧૪: હિન્દ છોડો. હિન્દુસ્તાનને “આઝાદ ભારત” તરીકે જોવા દેશના દરેક સ્વાતંત્ર સેનાનીઓ, આગેવાનો અને નાગરીકો ઝંખી રાખ્યા હતા. વર્ષ ૧૯૩૯માં થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ગાંધીજીએ અંગ્રેજો સરકારને ટેકો બોઅરની લડાઈમાં ઘાયલ સૈનિકોને મદદની કામગીરી કરી હતી. હિન્દુસ્તાનમાં ઘણા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર સ્થાપયી હતી. પરંતુ જ્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ત્યારે બ્રિટિશરોએ સ્થાનિક નેતાઓની ચર્ચા વિમર્શ કે સલાહ લીધા...

અંક ૧૩: ત્રિપુટી

0
અંક ૧૩: ત્રિપુટી આઝાદી માટેની ચળવળમાં દિગ્ગજ મહાનુભાવોએ પોતાનો જીવ રેડયો છે. દરેક સ્વાતંત્ર સંગ્રામનાં સેનાનીઓ ભારત ઘડતરમાં પોત પોતાના શ્રેત્રમાં ઉમદા યોગદાન આપ્યું જેના મીઠા ફળ આજની પેઢી ચાખી રહી છે. તેમ છતાં સ્વતંત્રતાની આ ચળવળમાં લાખો ચળવળકારો અને એક “ત્રિપુટી”ની સહિયારી મહેનત અને કામગીરીને કારણે હિન્દુસ્તાનને એક જૂથ કરીને “આઝાદ ભારત”માં રૂપાંતરિત કર્યું હતું. જે બંધારણે ભારતનાં એક...

અંક ૧૨ : ગાંધીજીનાં બે ગુરુ

0
અંક ૧૨ : ગાંધીજીનાં બે ગુરુ “ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય”- કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે. મહાત્મા ગાંધીને અસંખ્ય લોકોએ પોતાના ગુરુ માન્યા છે. તેમને આપેલા સંદેશ અને વિચારને પોતાના જીવનમાં ઉતારીને પોતામાં અને અન્ય વ્યક્તિઓનાં જીવનમાં પરિવર્તન આણ્યું છે. જો શિષ્ય મહાત્મા ગાંધીજી જેવો હોય તો આવા ગુરુ...

અંક ૧૧ : ચંપારણનો સત્યાગ્રહ

0
અંક ૧૧ : ચંપારણનો સત્યાગ્રહ હિદુસ્તાનમાં ગાંધીજીએ કરેલા તમામ સત્યાગ્રહોમાં એપ્રિલ ૧૯૧૭માં કરેલો “ચંપારણનો સત્યાગ્રહ”નું વિશેષ મહત્વ છે. ચંપારણ એ બિહારનો એક જીલ્લો છે જે હાલમાં પૂર્વ અને પશ્ચિમ ચંપારણ એમ બે ભાગમાં વહેચવામાં આવ્યું છે. ત્યાં મોટી સંખ્યમાં આંબાનાં વન આવેલા છે. ખેડૂતો ત્યાં ગળીનું વાવેતર કરે છે. આ એક સત્યાગ્રહ એવો છે જે ગાંધીજીએ એક વ્યક્તિની જીદથીને કારણે...

અંક ૧૦ : દાંડીયાત્રા

0
અંક ૧૦ : દાંડીયાત્રા દાંડીયાત્રાએ એક પવિત્રયાત્રા માનવામાં આવી છે. અને આ યાત્રા દ્વારા બ્રિટીશ સરકાર સામે પૂર્ણ સ્વરાજ મેળવવાનું રણશીગું ફૂકાયું હતું. સત્યાગ્રહની આ લડાઈની શરૂઆતમાં જ વલ્લભભાઈ પટેલની થયેલી ધરપકડથી ગાંધીજી થોડા નિરાશ થયા હતા. ગાંધીજીનું માનવું હતું કે મારી ધડપકડ પછી આ લડતને આગળ વલ્લભભાઈ લઇ જશે પરતું તેમની ધારણા ખોટી પડી. જો કે વલ્લભભાઈની થયેલી ધડપકડથી...

અંક ૯ : સત્યાગ્રહનું સાધન- ચપટી મીઠું

0
અંક ૯ : સત્યાગ્રહનું સાધન- ચપટી મીઠું સ્વતંત્રતા સંગ્રામની ગૌરવયાત્રામાં “દાંડીયાત્રા”ની લડતનું ઐતિહાસિક અને આગવું મહત્વનું છે. યાત્રાનાં સંયોજક અને પ્રણેતા મહાત્મા ગાંધીએ આ દાંડીયાત્રાને “પવિત્ર યાત્રા” તરીકે ઓળખાવી છે. સ્વતંત્રતા બ્રિટીશ હુકુમત હિન્દુસ્તાનઓ પર યેનકેન પ્રકારે “કર” વસુલવાની કામગીરી કરતી હતી., સમગ્ર ભારતમાં કર વસુલવાની જુદી જુદી વાતો સામે આવી રહી હતી. ખેડૂતો, ખેત મજુરો, વેપારીઓ બધા આ જુલ્મી...

અંક ૮ : ગાંધીનું સર્વોદય

0
અંક ૮ : ગાંધીનું સર્વોદય મહાત્મા ગાંધીએ વર્ષ ૧૯૨૨માં હિન્દુસ્તાન માટે સર્વોદયનો વિચાર પુસ્તક રૂપે આપ્યો હતો જે જોન રસ્કિનનાં “અનટુ ધીસ લાસ્ટ” પુસ્તકનાં વાંચન પછી રજુ કરવા આવ્યો હતો. “સર્વોદય” નામ જ તેનો ગહન, ઊંડો વિચાર અને હેતુ રજુ કરે છે જે સર્વેનું કલ્યાણ- સર્વેનો ઉદય, ”છેવાડાનાં માનવીનો ઉદય” એમ થાય છે. ગાંધીજીએ મહાન રસ્કિનનાં લખાણની મહતા જણાવી કહ્યું...

અંક ૭ : પત્રકાર ગાંધી

0
અંક ૭ : પત્રકાર ગાંધી ગાંધીજીની “પત્રકાર” તરીકેની કામગીરી પણ રસપ્રદ છે. ગાંધીજીને બાળપણથી જ વાંચનનો તો શોખ હતો જ. પરતું હવે તેમને લખવાની પણ શરૂઆત કરી દીધી હતી. કહેવાય છે કે કોમ્યુનિકેશનમાં ગાંધીજી ખુબ જ પાવરધા હતા. પોતાની વાતને લોકોનાં ગળે શીરાની જેમ ઉતરે એ રીતે પીરસતા હતા. તે નિયમિતપણે છાપું વાંચતા હતા અને આ ટેવ તેમણે વિદેશ ગયા...

અંક ૬ :આફ્રિકામાં જીત

0
અંક ૬ : આફ્રિકામાં જીત આફ્રિકામાં ચાલી રહેલા ગાંધીજીનાં હિંદીઓના અધિકાર માટેના સંઘર્ષ દરમિયાન હિન્દુસ્તાનથી ઓક્ટોબર ૧૯૧૨માં ભારત સેવક સમાજનાં પ્રમુખશ્રી ગોપાળ કૃષ્ણ ગોખલે એક મહિના માટે ગાંધીજીને સહાયરૂપ બની રહે એ માટે આફ્રિકા આવ્યા હતા. તેમણે ઠેર-ઠેર ભાષણો કર્યા અને ત્યાંના હિંદી અને ગોરાઓની સાથે મુલાકાત લીધી અને આખરે તે જનરલ બોથા અને સ્મટ્સને મળ્યા. આ મુલાકાત લગભગ બે...

અંક ૫ : પ્રથમ જેલયાત્રા

0
અંક ૫ : પ્રથમ જેલયાત્રા આફ્રિકામાં થઇ રહેલા હિંદીઓ સાથેનાં અન્યાયને સામે એક પ્રબળ આવાજ બને અને સરકારની નીતિને પગલે હિંદી ભાઈ-બહેનોને પડી રહેલી હાલકી અને હાડમારીની વાત વધુમાં વધુ લોકો સુધી પોહચે એ જરૂરી હતું. સાથોસાથ એક બદલાવ લાવવા માટે વિચારને લોકો સુધી પોહાચાડવાનાં નિર્ધાર સાથે ડરબનથી ૨૨ કિલોમીટર દુર ફિનિક્સની બાજુમાં એક ખેતર પોતાનાં છાપું “ઇન્ડિયન ઓપીનીયન”ની ઓફીસને...
error: Content is protected !!