38.1 C
Bhavnagar
Thursday, August 6, 2020
Home Government Scheme

Government Scheme

અંધ સહાય – અપંગ સહાય

0
અપંગ પેન્શન 3 (અંધ, અપંગ ૪૫ વર્ષે) જેને ૮૦% અપંગતા હોય તેને મળે. અંધને ૧૦૦ % અંધતા હોય તો જ તેને મળે. જરૂરી આપવા પડતા પુરાવાઓ = (૧) ઉંમરનો દાખલો ઉંમર ૪૫ વર્ષકૈ તેથી વધારે હોવી જોઈએ. (૨) ડૉક્ટરી સર્ટી. (૩) રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ (૪) ઓળખ કાર્ડ (પ) બી. પી. એલ. નોં દાખલો જરૂરી....

સિનીયર સીટીઝન કાર્ડ- ૬૦ વર્ષના સ્ત્રી-પુરૂષ આમિર- ગરીબ સૌ માટે

0
 (૧) સિનીયર સીંટીંઝન કાર્ડથી રેલ્વેમાં ૪૦% ક્ન્સેશન મળે (ર) વિમાનમાં ૫૦% કન્સેશન (૩) બેંકમાં અડધો ટકો વધારે વ્યાજ મળે છે. જરૂરી આપવા પડતા પુરાવાઓ (૧) રૈશનકાર્ડ (૨) ચુંટણી કાર્ડ (૩) ઉંમરનોં દાખલો (૪)મામલતદાર ઓફિસથી કાર્ડ બને છે

રેલ્વે મુસાફરી કાર્ડ

0
હોસ્પિટલ ડૉક્ટર જે અપંગતાનું સર્ટીઆપેલ હોય તેના આધારે થાય છે. ક્ષમતા તપાસીને સર્ટીઆપે છે.  જરૂરી આપવા પડતા પુરાવાઓ (૧) તેનું ફોર્મ રેલ્વે ઑકિસથી મળે છે. અંધ, અપંગ, મંદબુદ્ધિ, બહેરા-મુંગા" વિ. અલગ અલગ ફોર્મ હોય છે. (૨) ફોર્મમાં એક ફોટો લગાડવો. (૩) અપંગતાનું સર્ટીઆપનાર ડૉક્ટરની સહીં-સીક્કા થવાથી...

બસમાં મુસાફરી માટેનું કાર્ડ,ર્ડોક્ટરે કાઢી આપેલા સર્ટીના આધારે થાય છે.

0
  જરૂરી આપવા પડતા પુરાવાઓ = હોસ્પિટલના ડૉક્ટરે જે અપંગતાનું સર્ટી આપ્યું હોય તે (૨) રંગીનો ફોટા નંગ-૩, (નાના-ર, મોટા-૧ પોસ્ટકાર્ડ જેવા ફોટો) (૩) રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ (૪) ઉંમરનોં દાખલો (પ) આવકનો દાખલો (૬) લોહીના ગ્રુપનોં દાખલો (છ) સોમ તથા શનિવારે આ દાખલાઓં સમાજ સુરક્ષા ઓફિસ ખાતે રજુ કરવાથી બસમાં મુસાફરીનું કાર્ડ કાઢી...

અપંગતા નું સર્ટિ

0
જીલ્લા/સીંવીલ હોસ્પીટલ ખાતે દર સોંમ, બુધવારે તથા શનિવારે કાઢી આપવામાં આવે છે જરૂરી આપવા પડતા પુરાવાઓ ૩ (૧) અપંગના ત્રણ રંગીન ફોટા (૨) ઉંમરનોં દાખલો (3) રૈશર્નીગ કાર્ડનીં ઝેરોક્ષ (૪)રેશર્નીગ કાર્ડ (અંધ-મંદબુદ્ધિ-અપંગ અને બહેરા- મુંગા ") 

(અકસ્માત માટે) જરૂરી પ્રમાણપત્રો… ખેડૂતો માટે તથા અન્ય માટે…

0
(૧) ૭/૧૨નો ઉતારો, નમુનોં ૮-અ, ખેડૂતપોંથી, કેડીટ કાર્ડ, શાળા/કોલેજના વિદ્યાર્થી માટૅ શાળાનું પ્રમાણપત્ર (૨) ખેતમજુર તરીકેનું ઓળખપત્ર (૩) પોંસ્ટમોર્ટમ રીપોર્ટ (૪) એફ.આઈ.આર. (પ) જન્મ-મરણ નોંધણી અધિકારીનું પ્રમાણપત્ર (૬) કાયમી અપંગતાના કિસ્સામાં સંબંધિત જીલ્લા સિવિલ સર્જન/સ્થાનિક અધિકૃત તબીબી અધિકારનું પ્રમાણપત્ર (છ) અકસ્માત બાબતનું પંચનામું (૮) અકસ્માત અંગે આશ્વાસન સહાય ૫૦ હજારથી ૧ લાખ મળે છે. (એક અંગ કે બે અંગ ખોટ થઈ...

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના :૬૦ વર્ષે રૂપિયા ૭૫૦

0
વિગત- જેને પુત્ર ના હોય તેવી સ્ત્રી -પુરુષને મળે છે આ યોજના નો લાભ  (૧) ઉમરનો દાખલો (૨) રેશન કાર્ડની ક્ષેરોક્ષ (૩) ફોટા ૨ (૪) લાઇટબિલની ક્ષેરોક્ષ (૫) આવકનો દાખલો

વચ-વંદના યોજના- સ્ત્રી-પુરૂષ દરેકને માટૅ

0
જરૂરી આપવા પડતા પુરાવાઓ… (૧) ૬૦ કે તેથી વધારે ઉપર હોય તો તેના દાખલા (ર) બી. પી. એલ. કાર્ડ (૩) પુખ્ત ઉંમરનોં પુત્ર હોય તો પણ પેન્શ મળે (૪) ફોટા… ૨ (૫) આવકનો દાખલા રેશન કાર્ડ, ફોટા… ૨ ,ક્રુટુંબના ઉંમરના દાખલા

વિધવા સહાય યોજના મળવા પાત્ર સહાય ૧૨૫૦

0
વિગત -(૧) વિધવા સહાય યોજના 8 કુલ રૂ|. ૧૨૫૦/(દર મહિના) મળે છે… જરૂરી આપવા પડતા પુરાવાઓ 8 (૧) પતિના મરણનોં દાખલો (૨) વિધવા બહેનોની ઉંમરની દાખલો (૩) તેના બધાજ બાળકોના જન્મના દાખલા (શાળાના) (૪) રૈશનીંગ કાર્ડની ઝેરોક્ષ (પ) વિધવાના ફોટો નંગ-૪ (૬) રૂ|… ૨૦ ના સ્પેમ્પ પેપ ઉપર સોગંદનામું (છ) આવકનો દાખલો (૮) બધી જ ઝેરોક્ષ ની ખરી નકલ...

મકાન વિહોણાને મકાન સહાય રૂપિયા ૪પ,૦૦૦ મકાન ચણવા માટૅ સહાય મળે

0
જરૂરી આપવા પડતા પુરાવાઓ  (૧) પોંતાના નામે પ્લોંટના કાગળો (૨) ઉંમરની દાખલો (૩) રેંશની’ગ કાર્ડ ઝેરોક્ષ (૪) પોતાના નામે ગામમાં કોઈમકાન નથી તેવો નગરપાલિકાનોં દાખલો. (૫) પ્લાન એસ્ટીમેન્ટ (૬) પોતાના નામે ખુલ્લો પ્લોટ અથવા ખંડેર હોવો જોઇએ.
error: Content is protected !!