18.1 C
Bhavnagar
Saturday, January 25, 2020

સમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે

0
.  જરૂરી આપવા પડતા પુરાવાઓ (૧) સમુહ લગ્નમાં સામેલ થવું. ( ર)સમુહ લગ્ન રજીસ્ટર ઓકીસે નોંઘાવવા ( ૩) સમુહ લગ્નમાં ૧૧ કે તેથી વધારે લગ્ન હોવા જોઈએ. ( ૪) રૈશર્નીગ કાર્ડ (૫) જન્મના દાખલા (૬) સમુહ લગ્ન આયોંજકો મારફત રજુઆત કરવાની હોય છે. 

અંધ સહાય – અપંગ સહાય

0
અપંગ પેન્શન 3 (અંધ, અપંગ ૪૫ વર્ષે) જેને ૮૦% અપંગતા હોય તેને મળે. અંધને ૧૦૦ % અંધતા હોય તો જ તેને મળે. જરૂરી આપવા પડતા પુરાવાઓ = (૧) ઉંમરનો દાખલો ઉંમર ૪૫ વર્ષકૈ તેથી વધારે હોવી જોઈએ. (૨) ડૉક્ટરી સર્ટી. (૩) રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ (૪) ઓળખ કાર્ડ (પ) બી. પી. એલ. નોં દાખલો જરૂરી....

મકાન વિહોણાને મકાન સહાય રૂપિયા ૪પ,૦૦૦ મકાન ચણવા માટૅ સહાય મળે

0
જરૂરી આપવા પડતા પુરાવાઓ  (૧) પોંતાના નામે પ્લોંટના કાગળો (૨) ઉંમરની દાખલો (૩) રેંશની’ગ કાર્ડ ઝેરોક્ષ (૪) પોતાના નામે ગામમાં કોઈમકાન નથી તેવો નગરપાલિકાનોં દાખલો. (૫) પ્લાન એસ્ટીમેન્ટ (૬) પોતાના નામે ખુલ્લો પ્લોટ અથવા ખંડેર હોવો જોઇએ.

રેલ્વે મુસાફરી કાર્ડ

0
હોસ્પિટલ ડૉક્ટર જે અપંગતાનું સર્ટીઆપેલ હોય તેના આધારે થાય છે. ક્ષમતા તપાસીને સર્ટીઆપે છે.  જરૂરી આપવા પડતા પુરાવાઓ (૧) તેનું ફોર્મ રેલ્વે ઑકિસથી મળે છે. અંધ, અપંગ, મંદબુદ્ધિ, બહેરા-મુંગા" વિ. અલગ અલગ ફોર્મ હોય છે. (૨) ફોર્મમાં એક ફોટો લગાડવો. (૩) અપંગતાનું સર્ટીઆપનાર ડૉક્ટરની સહીં-સીક્કા થવાથી...

બસમાં મુસાફરી માટેનું કાર્ડ,ર્ડોક્ટરે કાઢી આપેલા સર્ટીના આધારે થાય છે.

0
  જરૂરી આપવા પડતા પુરાવાઓ = હોસ્પિટલના ડૉક્ટરે જે અપંગતાનું સર્ટી આપ્યું હોય તે (૨) રંગીનો ફોટા નંગ-૩, (નાના-ર, મોટા-૧ પોસ્ટકાર્ડ જેવા ફોટો) (૩) રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ (૪) ઉંમરનોં દાખલો (પ) આવકનો દાખલો (૬) લોહીના ગ્રુપનોં દાખલો (છ) સોમ તથા શનિવારે આ દાખલાઓં સમાજ સુરક્ષા ઓફિસ ખાતે રજુ કરવાથી બસમાં મુસાફરીનું કાર્ડ કાઢી...

કુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.

0
  જરૂરી આપવા પડતા પુરાવાઓ (૧) કંકોત્રી (૨) પતિ-પન્તિના ઉંમરના દાખલા (3) બંનેના સંયુક્ત ફોટા (૪) રેશર્નીગ કાર્ડની ઝેરોક્ષ (૫) આવકનો દાખલો (૬) લગ્ન થયાનોં દાખલો મ્યુનીસીપાલીટી પાસેથી કે નગરપાલિકા માંથી લાવવો (૭) પતિની ઉંમર ૨૧ વર્ષથી વધારે અને પન્તિની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં. (૮) એક વર્ષની સમય મર્યાદામાં ફોર્મ ભરી...

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના :૬૦ વર્ષે રૂપિયા ૭૫૦

0
વિગત- જેને પુત્ર ના હોય તેવી સ્ત્રી -પુરુષને મળે છે આ યોજના નો લાભ  (૧) ઉમરનો દાખલો (૨) રેશન કાર્ડની ક્ષેરોક્ષ (૩) ફોટા ૨ (૪) લાઇટબિલની ક્ષેરોક્ષ (૫) આવકનો દાખલો

 ગુજરાત અકસ્માત વિમા યોજના તથા અકસ્માતથી મૃત્યુ/કાયમી/અશાંતઃઅપંગ થયેલને સહાય

0
કોને ફાયદો મળે  ( ૧) ખાતેદાર ખેડૂત (૨) ખેત મજૂર (૩) અસંગઠીત કામદાર કામયોંગી (૪) પ્રાથમિક/માધ્યમિક/ઉ. માધ્યમિક શાળાના વિદ્યાર્થી (પ) કોલેજના વિદ્યાર્થીઓ (૬) આઈ.ટી.આઈ. ના વિદ્યાર્થી (છ) અમરનાથ ચાત્રીઓ માટેનું વીમાકવચ (૮) સાહસિક પ્રવૃત્તિમાં ભગ લેતા વ્યક્તિઓ માટેનું વીમાકવચ (૯) સ્પોર્ટસ હોસ્ટૅલર્મા રહેતા ટ્રેઈનીંઝ માટેની વીમા યોજના (૧૦) પોંલીંસ ખાતાની જુદી જુદી કેડરના અકસ્માત વીમા યોજના (૧૧) સફાઈ કામદાર...

સમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ રૂપીયા ૨૦૦૦ મળે છે

0
જરૂરી આપવા પડતા પુરાવાઓ ( ૧) સમુહ લગ્ન રજીસ્ટર કરાવવા (ર) પતિ-પન્તિની ઉપરના દાખલા સરકારે નક્કી કરેલ વય મર્યાદા મુજબની હોવી જોઈએ.

વચ-વંદના યોજના- સ્ત્રી-પુરૂષ દરેકને માટૅ

0
જરૂરી આપવા પડતા પુરાવાઓ… (૧) ૬૦ કે તેથી વધારે ઉપર હોય તો તેના દાખલા (ર) બી. પી. એલ. કાર્ડ (૩) પુખ્ત ઉંમરનોં પુત્ર હોય તો પણ પેન્શ મળે (૪) ફોટા… ૨ (૫) આવકનો દાખલા રેશન કાર્ડ, ફોટા… ૨ ,ક્રુટુંબના ઉંમરના દાખલા

Follow us

6,458FansLike
838FollowersFollow
237FollowersFollow
5,160SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!