gtag('config', 'G-TTZ67NMET4');
38.1 C
Bhavnagar
Friday, June 24, 2022

ગઢડા ગામ સજજડ બંધ : નગરજનોમાં આક્રોશ

0
ગઢડા સ્વામિના મંદિરના સાધુ ભાનુપ્રકાશના વીડિયોના ઘેરા પ્રત્યાઘાત, જ્ઞાતિ પ્રત્યે બફાટ વીડિયોથી ગઢડા ગામના લોકો ધુંવા પુંવા, વેપારીઓ લારી ગલ્લાવાળાઓ દ્વારા સ્વયંભૂ બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રઘુવીર મકવાણા ગઢડા સ્વામિના ગોપીનાથજી દેવ મંદિરમાં દેવ પક્ષને મળેલી સતા બાદ એક વર્ષ જેટલા ટુંકા સમયગાળા દરમ્યાન અનેક વિવાદોથી સતત ચર્ચામાં રહયુ છે.દેવ પક્ષ અને આચાર્ય પક્ષના આંતરિક વિવાદ બાદ દેવપક્ષના સાધુ અને વહીવટી...

ગઢડા મંદિરમાં ઘટી ફિલ્મી ઘટના

0
એક દિવસના ચેરમેન પદે આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગત આવ્યા વિવાદ બાદ ફરી ચેરમેન પદે દેવ પક્ષના હરજીવન સ્વામી નિયુક્ત કરાયા. સત્સંગ કરી હરિભજન કરવાના બદલે ગાદી પાછળ કેમ લાગ્યા છે આ કહેવાતા સંતો ગઇકાલની બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા કોઈ અપશબ્દો બોલાયા નથી- માત્ર વ્યવસ્થા જાળવવા ઉપસ્થિત રહી હતી પોલીસ- હરજીવન સ્વામી દર્શન જોશી ગઢડા સ્વામિનારાયણ મંદિર કે ત્યાંના બંને પક્ષનો વિવાદ શમવાનું નામ...

સિહોરની સમસ્યા કોરાણે મૂકી ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગઢડા પહોંચ્યા

0
ઉમેદવારોને જીતાડવા રાત-દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે, આટલી મહેનત સ્થાનિક તાલુકાના વિકાસ માટે કરે તો સિહોર સીંગાપોર બની જાય તેમ છે! - લોકોમાં થઈ રહેલો કટાક્ષ મિલન કુવાડિયા ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ આગેવાનો ઉમરાળા વલ્લભીપુર વિસ્તારોમાં આંટાફેરા મારી રહ્યા છે. સાથે સાથે સિહોર શહેર અને તાલુકાના બંને પક્ષના આગેવાનો પણ પોતાના પક્ષના ઉમેદવારને...

ગઢડામાં સભા કરનાર સ્મૃતિ ઇરાની કોરોનાગ્રસ્ત થતા સંપર્કમાં આવેલા લોકો ક્વોરેન્ટાઇન થશે ખરા ?

0
ગઢડામાં સભા કરનાર સ્મૃતિ ઇરાની કોરોનાગ્રસ્ત થતા સંપર્કમાં આવેલા લોકો ક્વોરેન્ટાઇન થશે ખરા ? હરેશ પવાર ગુજરાતની ગઢડા સહિતની ચાર વિધાસભાની બેઠકો પર પાંચ દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર માટે આવેલા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની કોરોના સંક્રમિત થયા છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આગામી તા.૩ નવેમ્બરે યોજાનાર પેટા ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક તરીકે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીનો પણ સમાવેશ કરાયો હતો. ગઇ તા.૨૩મીએ...

ગઢડામાં આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અમરીશ ડેરે વિધાનસભા વિસ્તારને ધમરોણી નાખ્યો

0
મોહનભાઇ સોલંકીનો વિજય નિશ્ચિત, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગામે ગામ સભાઓ લીધી, લંગાળા ગામે અમરીશ ડેરની હાજરીમાં ૧૫૦ થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો દિલીપ સાબવા પોતે ચારધામની યાત્રા કરીને આવેલ છે, ભાજપ-અપક્ષ-એનસીપી અને ફરી ભાજપમાં જોડાયાઃ ગઢડામાં હાર્દિક પટેલના ચાબખા સલીમ બરફવાળા ગઢડા બેઠક પર પેટા ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે ગઈકાલે વિપક્ષી નેતા પરેશ ધાનાણી હાર્દિક પટેલ જયરાજસિંહ પરમારે...

સંમેલન યોજીને ગઢડા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું

0
સંમેલન યોજીને ગઢડા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું નિલેશ આહીર આજરોજ ગઢડા ખાતે વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જન સમર્થન વચ્ચે કોંગ્રેસનું સંમેલન યોજાયુ હતુ. પક્ષના ઉમેદવાર મોહનભાઈ સોલંકીએ તેમનું નામાંકન પત્ર પ્રાંત અધિકારીને સુપ્રત કર્યુ હતુ. આજરોજ ગઢડા ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં તમામ વર્ગ અને જ્ઞાાતિના લોકોની હાજરી રહી હતી તેમજ વિવિધ ગામના સરપંચો, આગેવાનો, વેપારી મંડળોના પ્રમુખો તેમજ...

ગઢડા બેઠક : આત્મારામ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવી, પ્રધાન કુંવરજી બાવળિયા અને ભાજપના નેતા ગોરધન ઝડફિયા ઉપસ્થિત રહ્યા

0
કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી આવતીકાલે ગુરૂવારે પોતાનું ફોર્મ ભરશે, જેમાં રાજ્ય કક્ષાના નેતાઓ હાજર રહેશે, કાર્યાલયનું પણ ઓપનિગ થશે મિલન કુવાડિયા ગઢડા બેઠક પર ચૂંટણી ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે પ્રચાર પ્રસારના પડઘમો વાગી ચુક્યા છે ત્યારે આજે ગઢડા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવી છે..તેઓ મામલતદાર કચેરી પહોંચ્યા હતા..અને ત્યાં...

ભાજપ સામે પ્રથમ ફરિયાદ : ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીના કાર્યાલયનું ઉદઘાટન, સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ યુવા ભાજપ મહામંત્રી સામે પોલીસ ફરિયાદ

0
૯ ઓક્ટોબરે ગઢડા પટેલ સમાજની વાડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો, એક તરફ નવરાત્રિ સહિતના કાર્યક્રમો સરકારે રદ કર્યા અને બીજી તરફ રાજકીય પક્ષો સભા કરી જાહેરનામાનો ભંગ કરે છે શંખનાદ કાર્યાલય ગઢડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ૯ ઓક્ટોબરના રોજ ગઢડા પટેલ સમાજની વાડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન...

ભ્રષ્ટ કોણ? તું’ય નહીં ને હું’ય નહીં… ભ્રષ્ટ તો આ વરસાદ છે, જેમાં દર વર્ષે રોડ ધોવાઈ જાય છે… હં…હ

0
ભ્રષ્ટ કોણ? તું'ય નહીં ને હું'ય નહીં... ભ્રષ્ટ તો આ વરસાદ છે, જેમાં દર વર્ષે રોડ ધોવાઈ જાય છે... હં...હ દેવરાજ બુધેલીયા વરસાદ આવે એટલે દર વર્ષે રોડ રસ્તા ધોવાઈ જવા અને ખાડાઓ પડી જવાની અઢળક ચર્ચાઓ થાય છે. દર વર્ષનું આ જાણે હવે નિત્યક્રમ બની ગયું હોય. આ વખતે પણ સિહોર કે રાજ્યમાં જ્યારે સામાન્ય અમથો વરસાદ શરૂ થયો ત્યારથી...

કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહને વધુ એક સોંપાઈ મોટી જવાબદારી, બિહાર બાદ દિલ્લીના પ્રભારી બનાવાયા

0
ગઈકાલે દિલ્લીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ મોવડી મંડળ સફાળું જાગ્યું છે અને ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા શક્તિસિંહને વધુ એક મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય કોંગ્રેસ સંગઠને ગુજરાતના નેતા શક્તિસિંહને  બિહાર બાદ આજે દિલ્લી કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સોંપી છે. કોંગ્રેસે શક્તિસિંહ પર મોટી બાજી રમી દિલ્લી રાજ્યના કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે...
error: Content is protected !!