29.1 C
Bhavnagar
Thursday, January 23, 2020

વિજયભાઈ રૂપાણી તમે પણ એક પિતા છો, જો આવું તમારા પુત્ર રૂષભ સાથે થાય તો કેવુ લાગે?

0
-મિલન કુવાડિયા-આદરણીય વિજયભાઈતમને ખબર છે, ગત શનિવારનો દિવસ રોજ કરતા ગુજરાતના યુવાનો માટે કઈક જુદો હતો. ગુજરાતના દસ લાખ યુવાનોની આંખમાં આવતીકાલની એક સારી સવારનું સ્વપ્ન હતું. તેમના વિસ લાખ માતા-પિતાના હ્રદયમાં હાંશ હવે બધુ ગોઠવાઈ જશે તેવી આશા હતી, પરંતુ સુર્ય મધ્યાહને પહોંચ્યે ત્યારે યુવાનોની આંખોમાં રહેલા સ્વપ્ન અને માતા-પિતાની...

રંઘોળા ગામેં સમાજની વાડી બનાવવા ફાળો ઉઘરાવી જગ્યા દાનમાં લઈ હોટલ ઉભી કરી અને પાછળના ભાગે તબેલો બનાવી નાખ્યો..લોકોમાં આક્રોશ

0
રંઘોળા કોળી સમાજ ઉમરાળા મામલતદાર કચેરીએ પોહચી ન્યાયની માંગ કરી, લોકોએ મીડિયા સામે આક્રોશ ઠાલવ્યો..લોકોનું કહેવું છે કે સમાજના લોકો પાસે વાડી બનાવવા પૈસા ઉઘરાવ્યાં જગ્યા દાનમાં લીધી અને એ આગેવાને જગ્યામાં હોટલ ઉભી કરીને ધંધો શરૂ કરી દીધો અને પાછળના ભાગે ઢોર રાખવા તબેલો બનાવ્યો

ભાવનગર રેન્જના IPS અધિકારી અશોક કુમાર યાદવેએ કહ્યું લોકોને પકડતા પહેલા આપણે પોલીસને પકડો અને પગલાં ભરો, પોતાના તાંબાના તમામ પોલીસ વિભાગોમાં આદેશ આપ્યા

0
શંખનાદ કાર્યાલય પોલીસ જ્યારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈજી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડન્ટને આદેશ આપ્યો કે તા 16 મીથી સુધારેલા...

વીરપુરમાં તળાવમાં ડૂબી જતાં 3 સગા ભાઈઓના મોત: અરેરાટી

0
પાલીતાણાના વીરપુર ગામની ઘટના: ત્રણ સગા ભાઈઓના તળાવમાં ડૂબી જતાં મોત: નહાવા ગયેલા ત્રણેય ભાઈઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા: સ્થાનિકો દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા: નાના એવા વીરપુર માં માતમ છવાયો. સલીમ બરફવાળા પાલીતાણા તાલુકા વીરપુર ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ સગા ભાઈઓના ડૂબી...

સોશ્યલ મીડિયાનો ગેર ઉપયોગ આપને ધકેલી શકે છે જેલના સળિયા પાછળ – જીતુ મિસ્ત્રીની ફેસબુક કૉમેન્ટ કેટલી ભારે પડી વાંચો

0
સોશ્યલ મિડિયાનો ગેર ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે ખાસ કરીને ફેસબુકમાં ધર્મ જાતિ અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે આપ વાંચીને વિચારતા કરી મૂકે તેવી ઘટના બારડોલીના નાદેડા ગામના જીતુ મિસ્ત્રી નામના યુવક સાથે બની છે...

જામવાળી ગામે ડો.બાબાસાહેબ આંબેડકરનું બોર્ડ હટાવાતા વિવાદ, દલિત સમાજમાં રોષ

0
તંત્ર એ કોઈ કારણોસર બોર્ડને હટાવતા દલિત સમાજમાં રોષ, આગેવાન માવજી સરવૈયા સહિત બસ્સો થી ત્રણસો લોકો જામવાળી ગામે દોડી ગયા ફરીવાર બોર્ડ લગાવામાં નહિ આવે ત્યાં સુધી મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન તેમજ તંત્ર સામે પોલીસ ફરિયાદ કરાશે-માવજી સરવૈયા સાથે સીધી વાત

ખિસ્સા હજુ ઢીલા કરવા તૈયાર રહેજો, પેટ્રોલમાં રૂ. 5થી 7નો જંગી વધારો આવવાની તૈયારીમાં

0
દુનિયાની સૌથી મોટી ઓઈલ ઉત્પાદક કંપની અરામકો પર ડ્રોન હુમલો થયા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની પ્રતિ દિવસ 57 લાખ બેરજ જેટલી ઘટ્ટ આવી રહી છે. તેના પગલે આવનારા મહિનાઓમાં જ પુરી દુનિયા સહિત ભારતના બજારમાં પણ કાચા તેલની કિંમતોને અસર થવાનું અનુમાન છે. સોમવારે બ્રેંટ ક્રૂડની કિંમતમાં 28 વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. ક્રૂડની કિંમતોમાં 20...

ગુજરાત કોંગ્રેસના પ્રતિભાવંત લીડર રાષ્ટ્રીય કક્ષાના નેતા શક્તિસિંહ ગોહિલનું લીમડા ખાતે સ્નેહમિલન યોજાયું, નાનામાં નાના કાર્યકરને ગળે લગાડી શુભેચ્છાઓ પાઠવી

0
ગુજરાત કોંગ્રેસના પ્રતિભાવંત લીડર રાષ્ટ્રીય કક્ષાના નેતા શક્તિસિંહ ગોહિલનું લીમડા ખાતે સ્નેહમિલન યોજાયું, નાનામાં નાના કાર્યકરને ગળે લગાડી શુભેચ્છાઓ પાઠવી ગુજરાત કોંગ્રેસના પ્રતિભાવંત લીડર રાષ્ટ્રીય કક્ષાના નેતા શક્તિસિંહ ગોહિલનું લીમડા ખાતે સ્નેહમિલન યોજાયું, નાનામાં નાના કાર્યકરને ગળે લગાડી શુભેચ્છાઓ પાઠવી ગુજરાત કોંગ્રેસના પ્રતિભાવંત લીડર રાષ્ટ્રીય કક્ષાના...

વિજયભાઈ રૂપાણી તમારી પોલીસ દુઃખી અને ત્રસ્ત છે, જરા તેમની તરફ પણ જુઓ

0
મિલન કુવાડિયા આદરણીય વિજયભાઇ તમે રાજ્યના વડા છો તમારી અને મારા સહિત ગુજરાતના સવા છ કરોડની પ્રજાની સલામતી વ્યવસ્થા સંભાળતા પોલીસની આપણે ચિંતા કરવાનું ભુલી ગયા છે, જેના પરિણામે પોલીસ અધિકારીઓ આત્મહત્યા કરી રહ્યા છે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે આજની પોલીસ અધિકારીની આત્મહત્યાની ઘટના યાદ કરતા ખૂબ દુઃખ બાબત સાથે કહેવું પડે આપણે આપણી સંવેદના ગુમાવી દીધી છે. એક...

પાલીતાણા સોનગઢ રોડ મોખડકા પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

0
હરિયાણાથી ઘાંસની ગાંસડીઆેમાં છુપાવી જેસર લઇ જવાતો હતો, બે ઝડપાયા વિશાલ સાગઠીયા પાલિતાણા સોનગઢ રોડ પર મોખડકા ગામ નજીકથી પોલીસે ટ્રકમાં ઘાંસની નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઇ દારૂ ટ્રક અને મોબાઇલ મળી કુલ રૂપિયા 28,74,000નો મુદ્દામાલ કબ્જે લઇ બન્ને શખ્સોની...

Follow us

6,457FansLike
835FollowersFollow
237FollowersFollow
5,160SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!