21.4 C
Bhavnagar
Sunday, January 26, 2020

ઘોઘા રો રો આવતીકાલથી બંધ, ૬૦૦ કરોડના આંધણ પછી પણ અચોક્કસ મુદત માટે રો રો ફેરીને તાળા

0
મોડી સાંજે રો રો ફેરી બંધ થવાના સમાચાર વહેતા થતા સંજયસિંહ સહિત આગેવાનો દોડી ગયા, સરકાર સામે આકરા પ્રહાર સલીમ બરફવાળા ઘોઘા રો.રો.ફેરી સર્વિસ આવતીકાલથી અનિશ્ચિત મુદત માટે બંધ થવાના સમાચાર મળતા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,ઘોઘા ના સરપંચ અંશારભાઈ રાઠોડ અને તાલુકા પંચાયત...

ગુજરાતમાં 21 ઓક્ટોબરે 4 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, 24મીએ પરિણામ, ત્રણ બેઠકોની જાહેરાત અટકી

0
ભાજપના 26 સાંસદોમાંથી 4 ધારાસભ્યો સાંસદ બનતાં 4 બેઠક ખાલી છે, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, લુણાવાડા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર, બાયડ, રાધનપુર અને મોરવા હડફ બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર ન થઈ (મિલન કુવાડિયા) કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણીની તારીખ...

૧ ઓક્ટોબરથી જિલ્લામાં ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરાશે

0
વિકલ્પ તરીકે સિહોરમાં ૨ અને જિલ્લામાં ૨૨ ઈ-સ્ટેમ્પીંગ/ફ્રેન્કિંગ સુવિધા કેન્દ્રો કાર્યરત કરવામા આવશે શંખનાદ કાર્યાલય રાજ્ય સરકાર દ્વારા નાગરીકોને સ્ટેમ્પ મેળવવામાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ ઈ-સ્ટેમ્પીંગ રુલ્સ-૨૦૧૪ ના નિયમ-૧૩ માં તા.૨૩/૮/૨૦૧૯ ના જાહેરનામાથી સુધારો કરીને ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી રાજ્યભરમાં નોન જ્યુડીશીયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ...

ખાખી ને સંગ જામશે ગરબાનો રંગ, ઝૂમશે ભાવેણું, જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન

0
પોલીસ અને લોકો વચ્ચે પરસ્પર સંકલન વધે તેમજ બહોળા જનસમુદાય સુધી સરકારી યોજનાઓનો પ્રચાર થાય તે આ આયોજનનો હેતુ - જયપાલસિંહ રાઠોર સલીમ બરફવાળા ભાવનગર-21 સુરક્ષા સેતુ સોસાયટી તેમજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી રૂમઝૂમ નોરતા ૨૦૧૯ નું ભવ્ય આયોજન હાથ...

પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં ભાજપના આગેવાન ગોપાલ વાઘેલાની તબીબને ધમકી: સસ્પેન્ડ કરાવી દઈશ: જિલ્લા ભરમાં ચકચાર

0
તબીબે એક ક્ષણ રાહ જોયા વગર રાજીનામું ધરી દીધું, આજે સામાજિક આગેવાનો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈએ તબીબને સમજાવ્યા, ડોકટર ફરી પોતાની ફરજમાં હાજર થયા આખો મામલો પ્રસ્તુતી દર્દીનો છે, તબીબ કહે છે મને એલફેલ..અને ન કહેવાનું કીધું..ગોપાલ વાઘેલાએ સસ્પેન્ડ કરાવી દઈશની ધમકી આપી મેં તરત રાજીનામું ધરી દીધું: ડોકટર

રૂ. ૧૦/-ના સિક્કા અને રૂ.૫/-ની નોટનો અસ્વીકાર કરનાર વેપારીઓ સામે ફોજદારી કાર્યવાહી: જિલ્લા કલેક્ટર

0
પ્રજાની હાડમારીનો અંત આવશે શંખનાદ કાર્યાલય સિહોર સહિત ભાવનગર જિલ્લામાં કેટલાક વેપારીઓ રૂ. ૧૦/-ના સિક્કા અને રૂ.૫/-ની નોટ સ્વીકારતા નહીં હોવાની વ્યાપક ફારીયાદો કલેક્ટર કચેરી ખાતે મળેલ છે. ખાસ કરીને પાનના ગલ્લાવાળા, ફેરીયાઓ, તથા હોલસેલના વેપારીઓ રૂ. ૧૦/-ના સિક્કા અને રૂ.૫/-ની નોટ સ્વીકારતા નથી. રીઝર્વ બેંક આવી ચલણી નોટ...

વિજયભાઈ રૂપાણી તમારી પોલીસ દુઃખી અને ત્રસ્ત છે, જરા તેમની તરફ પણ જુઓ

0
મિલન કુવાડિયા આદરણીય વિજયભાઇ તમે રાજ્યના વડા છો તમારી અને મારા સહિત ગુજરાતના સવા છ કરોડની પ્રજાની સલામતી વ્યવસ્થા સંભાળતા પોલીસની આપણે ચિંતા કરવાનું ભુલી ગયા છે, જેના પરિણામે પોલીસ અધિકારીઓ આત્મહત્યા કરી રહ્યા છે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે આજની પોલીસ અધિકારીની આત્મહત્યાની ઘટના યાદ કરતા ખૂબ દુઃખ બાબત સાથે કહેવું પડે આપણે આપણી સંવેદના ગુમાવી દીધી છે. એક...

ગોપીનાથજી મહિલા કોલેજે પ્રાચીન ગરબામાં મેળવેલી સિદ્ધિ

0
હરીશ પવાર ગુજરાત સરકારના યુવા સેવા સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ આયોજીત જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધામાં ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર અર્વા ચીનમાં પ્રથમ સ્થાને તેમજ પ્રાચીન ગરબામાં બીજું સ્થાન મેળવી સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે હવે આ ટિમ આગળ રાજ્ય કક્ષાએ રમવા માટે જશે

સિહોર સાથે સમગ્ર રાજ્યમાં માં ઠેર ઠેર ચાલતી અનેક નાની મોટી દૂધની ડેરીઓમાં ચાલે છે વ્યાપક ભેળસેળ, લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે છડેચોક ચેડાં, તપાસ માટે તંત્રને કોઈ...

0
શંખનાદ કાર્યાલય જીવન જરૂરી વસ્તુમાં પાણીની સાથો સાથ દુધ પણ છે ત્યારે હાલના સંજોગોમાં આ દુધમાં પણ મોટા પાયે ભેળસેળ થતી હોવાની ફરિયાદ વ્યાપક બની છે,રાજ્યના વિસ્તારોમાં અનેક નાની મોટી ડેરીઓ આવેલી છે દૂધ માંથી મૂળભૂત તત્વો કાઢી લીધા પછી ફરી તેમાં ભેળસેળ કરી દૂધના ફેટમાં વધારો થાય...

નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં આવેલા PSIએ કેવડિયામાં કરી આત્મહત્યા, સિનિયર અધિકારીઓ માનસીક ત્રાસ આપતા હોવાનું કારણ, સૂસાઈડ નોટ મળી

0
નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આત્મહત્યાની આ ઘટના કેવડિયાના વીવીઆઈપી સર્કિટ હાઉસના પહેલા માળે...

Follow us

6,458FansLike
836FollowersFollow
237FollowersFollow
5,170SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!