23 C
Bhavnagar
Thursday, January 23, 2020

સિહોર બાદ ગઢડાના મોટી કુંડળ ગામેથી સૂકો ભીનો ગાંજો પોલીસને હાથ લાગ્યો, એક ગિરફ્તાર

0
બોટાદ એલસીબી અને ગઢડા પોલીસનો છાપો, ૨૩ કિલો ગાંજો મળ્યો, સવા લાખનો મુદ્દામાલ કબ્જે, રિઝવીની સુપર્બ કામગીરી બ્રેકીંગ ન્યુઝ રાત્રીના ૮. કલાકે ઓન ધ સ્પોટ શંખનાદ કાર્યાલય આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮ કલાકે સિહોર બાદ ગઢડાના મોટી કુંડળ ગામે વાડી વિસ્તારમાંથી બોટાદ પોલીસને ગાંજો મળી આવ્યો છે અને જેમાં પોલીસે સવા લાખના મુદ્દામાલ કબ્જે લઈ એક વ્યક્તિ ગિરફ્તાર કર્યો હોવાની પ્રાથમિક...

રંઘોળા કન્યા શાળાની બાળાઓ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું

0
રંઘોળા કન્યા શાળાની બાળાઓ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું નિલેશ આહીર રંધોળા પ્રાથમિક કન્યાશાળાની વિદ્યાર્થીનીઓમાં વ્યવહારિક જ્ઞાન અને આવડત નફો -ખોટ જાતે અનુભવ કરી શકે તે હેતુથી આનંદ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ખાણીપીણીના કુલ ૩૮ અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા હતા .તેમાં એસએમસીના અધ્યક્ષ શ્રી કોતર કલ્પેશભાઈ રામભાઈ તથા આગેવાન શ્રી ઉકાભાઇ કોતર ,શશીભાઈ ભોજ...

બુધેલના સરપંચ ને હોદ્દા પરથી દુર કરવા ડીડીઓ એ કર્યો હુકમ.

0
બુધેલના સરપંચ ને હોદ્દા પરથી દુર કરવા ડીડીઓ એ કર્યો હુકમ. શંખનાદ કાર્યાલય થોડા સમય અગાઉ ભાવનગરના બુધેલ નજીક શિપબ્રેકરો પર હુમલાની ઘટનામાં સંડોવાયેલા અને લાંબી સમય ફરાર રહ્યા બાદ પોલીસના હાથે ઝડપાયેલા બુધેલ ગામના સરપંચને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ અંગે લેખિત ઓર્ડર કરી બુધેલ ના સરપંચ ભવાનીસીંગ મોરી ને સરપંચ પદ ના હોદ્દા પરથી...

જિલ્લા આહીર સમાજ દ્વારા યોગેન્દ્રસિંહ યાદવને સન્માનિત કરાયા

0
જિલ્લા આહીર સમાજ દ્વારા યોગેન્દ્રસિંહ યાદવને સન્માનિત કરાયા બ્રિજેશ ગૌસ્વામી બે દિવસ પહેલા વિજય દિવસ નિમિત્તે જન વિકાસ પરિષદ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભાવનગર ગુજરાત પધારેલા આખા ભારત નું ગૌરવ અને પરમવીર ચક્ર થી સન્માનિત શ્રી યોગેન્દ્રસિંહ યાદવ નું સમગ્ર આહીર સમાજ ગુજરાત વતી જિલ્લા આહીર એકતા મંચ ગુજરાત ની ટીમે સન્માન કરાયા હતા

સાસરિયા પક્ષ મહિલાને પિયરમાં જવા દેતા ન હતા.. મહિલાએ કહ્યું હું મરી જઈશ..સિહોરની ૧૮૧ ની સુપર્બ કામગીરી

0
સાસરિયા પક્ષના લોકો મહિલાને પિયરમાં જવા દેતા ન હતા મહિલાએ કહ્યું હું મારી જઈશ.. મહિલાના બનેવીએ ૧૮૧ ટીમનો સંપર્ક કર્યો, મહિલા હેલ્પ લાઈન ટીમે સમાધાન કરાવ્યું અને મહિલાને રાજીખુશીથી સાસરિયા પક્ષે પિયરમાં મોકલી સલીમ બરફવાળા સમાજમાં કેટલીક બનતી ઘટના તમને અચરજ પમાડી દે છે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન પાસે આવતી કેટલીક ઘટના અને બનાવ જાણે અઢારમી સદીમાં લોકો જીવન જીવતા હોઈ...

સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલ હરિહર આશ્રમ મહંત સુકા-લીલા ગાંજા સાથે ઝડપાયા.

0
ભક્તિની સાથે લીલા-સુકા ગાંજાનો નશો કરતા મહંતને પોલીસે દબોચી લીધી, આશ્રમ માંથી ૪ કિલો લીલા ગાંજા ના છોડ તેમજ સુકો ગાંજો મળી આવ્યો મહંત જામુનદાસ ને ૨૨,૮૩૨ ની કિંમતના ગાંજા સાથે એસઓજી એ ઝડપી પાડ્યો, એનડીપીએસ એક્ટ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હરીશ પવાર સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલા હરિહર આશ્રમના મહંતને ભાવનગર એસઓજી પોલીસે બાતમીના આધારે લીલા-સુકા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા...

સિહોર નજીકના ધારૂકા ગામે વિદેશી દારૂની ૩૬૦ બોટલ સાથે સ્કોર્પિયો કાર ઝડપાઇ

0
ચાલક સહિત બે શખ્સોએ ફિલ્મી ઢબ્બે કાર દીવાલ સાથે અથડાવી ફરાર, આરઆરસેલ અને ઉમરાળા પોલીસની સંયુક્ત કામગીરી, વિદેશી દારૂ કાર સાથે મળી ૪ ૦૮ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો, ફરાર શખ્સને ઝડપી પાડવા ગતિવિધિ તેજ હરીશ પવાર સિહોર નજીક આવેલ ધારૂકા ગામેથી વિદેશી દારૂનો જથ્થા ભરેલી સ્કોર્પિયો કાર આરઆરસે અને ઉમરાળા પોલીસે ઝડપી લીધી હતી. જો કેસ્કોર્પિયોમાં રહેલા બે શખ્સો પોલીસથી બચવા...

તાર ફેનસિંગમાં ફસાયો દીપડો, પાલીતાણાના આદિપુર રોડની ઘટના

0
ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી દીપડાને બહાર કાઢી પાંજરે પૂર્યો   વિશાલ સાગઠીયા પાલીતાણા તાલુકાના આદિપુર રોડ નજીક વાડી વિસ્તારમાં તાર ફેનસિંગમાં દીપડો ફસાતા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એક તરફ દીપડો તરખાટ મચાવી રહ્યો છે ત્યારે ખેડૂતો પણ પોતાના રક્ષણ માટે વાડી વિસ્તારોમાં તાર ફેનસિંગ કરે છે જેથી પોતાના માલઢોરનું રક્ષણ થઈ શકે અમરેલી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો...

સૌની યોજનાના કામોમાં ઉમરાળા પંથકના ખેડૂતોને ખોટી કનડગત મામલે આવેદન.

0
ઉમરાળા પંથકના ખેડૂતોને સૌની યોજના હેઠળ હેરાનગતિ, ખેતરોના ઉભા પાકને યોજના માટે ખોદી નાખી નુકશાન કરવામાં આવી રહ્યું છે આવતા જતા જેસીબી અને ટ્રક થી ખેતરોના પાક ને ભારે નુકશાન, આ વિસ્તારના ધારાસભ્ય ને સાથે રાખી કલેકટર ને ખેડૂતોએ કરી રજૂઆત. સલીમ બરફવાળા પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા સરકાર સૌની યોજના હેઠળ જળાશયો ભરવા અંગે કામગીરી કરી રહી છે. ઉમરાળા પંથકમાં ચાલતી સૌની...

પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, એક ઝડપાયો.

0
ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં યુવકની હત્યા, પ્રેમ પ્રકરણમાં બે યુવકોએ કરી સંજય મેર ની હત્યા. મોડી રાત્રે વાતચીતના બહાને ઉઠાવી જઈ તીક્ષ્ણ હથિયારો વડે રહેંસી નાખી હત્યા કરી નાસી છુટ્યા, હત્યાની ઘટનામાં પોલીસે એક ને ઝડપી પાડ્યો, હજુ એક ફરાર જેની શોધખોળ શરુ છે. હરેશ પવાર ભાવનગરમાં ગત મોડી રાત્રીના એક યુવકનું પ્રેમ પ્રકરણમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું....

Follow us

6,457FansLike
835FollowersFollow
237FollowersFollow
5,160SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!