21.4 C
Bhavnagar
Sunday, January 26, 2020

સિહોર નજીકના ધારૂકા ગામે વિદેશી દારૂની ૩૬૦ બોટલ સાથે સ્કોર્પિયો કાર ઝડપાઇ

0
ચાલક સહિત બે શખ્સોએ ફિલ્મી ઢબ્બે કાર દીવાલ સાથે અથડાવી ફરાર, આરઆરસેલ અને ઉમરાળા પોલીસની સંયુક્ત કામગીરી, વિદેશી દારૂ કાર સાથે મળી ૪ ૦૮ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો, ફરાર શખ્સને ઝડપી પાડવા ગતિવિધિ તેજ હરીશ પવાર સિહોર નજીક આવેલ ધારૂકા ગામેથી વિદેશી દારૂનો જથ્થા ભરેલી સ્કોર્પિયો કાર આરઆરસે અને ઉમરાળા પોલીસે ઝડપી લીધી હતી. જો કેસ્કોર્પિયોમાં રહેલા બે શખ્સો પોલીસથી બચવા...

તાર ફેનસિંગમાં ફસાયો દીપડો, પાલીતાણાના આદિપુર રોડની ઘટના

0
ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી દીપડાને બહાર કાઢી પાંજરે પૂર્યો   વિશાલ સાગઠીયા પાલીતાણા તાલુકાના આદિપુર રોડ નજીક વાડી વિસ્તારમાં તાર ફેનસિંગમાં દીપડો ફસાતા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એક તરફ દીપડો તરખાટ મચાવી રહ્યો છે ત્યારે ખેડૂતો પણ પોતાના રક્ષણ માટે વાડી વિસ્તારોમાં તાર ફેનસિંગ કરે છે જેથી પોતાના માલઢોરનું રક્ષણ થઈ શકે અમરેલી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો...

સૌની યોજનાના કામોમાં ઉમરાળા પંથકના ખેડૂતોને ખોટી કનડગત મામલે આવેદન.

0
ઉમરાળા પંથકના ખેડૂતોને સૌની યોજના હેઠળ હેરાનગતિ, ખેતરોના ઉભા પાકને યોજના માટે ખોદી નાખી નુકશાન કરવામાં આવી રહ્યું છે આવતા જતા જેસીબી અને ટ્રક થી ખેતરોના પાક ને ભારે નુકશાન, આ વિસ્તારના ધારાસભ્ય ને સાથે રાખી કલેકટર ને ખેડૂતોએ કરી રજૂઆત. સલીમ બરફવાળા પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા સરકાર સૌની યોજના હેઠળ જળાશયો ભરવા અંગે કામગીરી કરી રહી છે. ઉમરાળા પંથકમાં ચાલતી સૌની...

પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, એક ઝડપાયો.

0
ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં યુવકની હત્યા, પ્રેમ પ્રકરણમાં બે યુવકોએ કરી સંજય મેર ની હત્યા. મોડી રાત્રે વાતચીતના બહાને ઉઠાવી જઈ તીક્ષ્ણ હથિયારો વડે રહેંસી નાખી હત્યા કરી નાસી છુટ્યા, હત્યાની ઘટનામાં પોલીસે એક ને ઝડપી પાડ્યો, હજુ એક ફરાર જેની શોધખોળ શરુ છે. હરેશ પવાર ભાવનગરમાં ગત મોડી રાત્રીના એક યુવકનું પ્રેમ પ્રકરણમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું....

ભાવનગર માલધારી સમાજ દ્વારા કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર

0
LRD ની ભરતીમાં માલધારી સમાજ સાથે થયેલ અન્યાય ને લઈ સમાજના યુવાનો ન્યાય માટે આગળ આવ્યા દેવરાજ બુધેલીયા આજે ભાવનગર મા કલેકટર સાહેબ શ્રી ને L R D ની ભરતી મા માલધારી રબારી ભરવાડ ચારણ સમાજ ને અન્યાય કરવામા આવેલ જે માલધારી ગીર.બરડા.આલેચ વિસ્તાર મા રેહતા માલધારી ને અનુ:સુચિત જાતિ મા સામિલ કરવામાં આવેલ છતા આ ભરતી મેરીટ લીસ્ટ ST મા...

લોકરક્ષકદળમાં ભરતીમાં અન્યાય, આવતીકાલે ભાવનગરમાં માલધારી સમાજની રેલી

0
ટાઉનહોલ થી કલેકટર કચેરી સુધી રેલી અને આવેદન શંખનાદ કાર્યાલય તાજેતરમાં લોકરક્ષકદળનું મેરિટ લીસ્ટ પ્રસિધ્ધ થયું હતું. જેમાં અનુ.જન જાતિના સમાવિષ્ટ રબારી સમાજના ઉમેદવારોને અન્યાય થયો હતો. પોરબંદરમાં સમસ્ત માલધારી સમાજ દ્વારા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. તેના સમર્થનમાં આવતીકાલે ભાવનગર જિલ્લા રબારી સમાજ દ્વારા ભાવનગર ટાઉનહોલથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરાયું છે ૨૦૧૮ના વર્ષમાં લોકરક્ષકદળ...

ઘાંઘળી વલભીપુર હાઇવે પરના સાંકડા નાળાઓ ક્યારે બનશે.?

0
અકસ્માતની મોટી ઘટનાઓ બને છે પછી કોઈ નેતા મીડિયા સામે ગોઠવાઈ મોટી જાહેરાતો કરે છે વાસ્તવિક જમીન સ્તરીય કામો થતા નથી, અકસ્માત માટે સાંકડા નાળાઓ કારણભૂત છે દેવરાજ બુધેલીયા રાજ્યમાં જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે સરકાર મોટી મોટી જાહેરાત રૂપે કરોડો રૂપિયા ફાળવીને જાહેરાતો કરે છે પરંતુ જમીન સ્તરીય વાસ્તવિકતા જુદી છે જ્યારે રંઘોળા પાસે મોટી દુર્ઘટના બની ત્યારે...

સિહોર હમઝા સ્કૂલનો શેક્ષણિક પ્રવાસ યોજાયો

0
સિહોર હમઝા સ્કૂલનો શેક્ષણિક પ્રવાસ યોજાયો દેવરાજ બુધેલીયા સિહોર લીલાપીર વિસ્તારમાં આવેલ કાઠિયાવાડી એકેડમી ટ્રસ્ટ સંચાલિત હમઝા પ્રા.શાળા દ્વારા ભાવનગર માં આવેલ બોરતળાવ મુકામે શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. બાલવાટીકામાં માંછલી ધરમાં વિવિધ પ્રકારની માછલીઓ બતાવવામાં આવી હતી.તેમજ રેલગાડીમાં બેસાડવામાં આવેલ અમારા ટ્રસ્ટીઓ તરફથી તમામ બાળકોને બપોરનું ભોજન આપવામાં આવેલ આ શૈક્ષણિક પ્રવાસમાં શાળાના પ્રિન્સિપાલ શુકલ અમિતાબેન ના માર્ગદર્શન હેઠળ તથા શાળાના...

જિલ્લા આહીર સમાજનો વલ્લભીપુર ખાતે સમૂહલગ્ન સમારોહ યોજાયો

0
સમૂહલગ્ન સમારોહ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન નિલેશ આહીર ભાવનગર જિલ્લા આહીર સમાજ આયોજિત વલભીપુર ખાતે શનિવારના રોજ કન્યાદાન સાથે રક્તદાનના શુભ સંકલ્પ સાથે અગિયારમો સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવેલ તેમાં ઉપસ્થિત સંતો મહંતો પ.પૂ. મહંતશ્રી જીણારામજી બાપુ, પ.પૂ મહંતશ્રી વશિષ્ઠનાથજી, પ.પૂ મહંતશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી, પ.પૂ રવુબાપુ તથા જિલ્લા આહીર સમાજના વડીલ આગેવાન રામભાઈ સાંગા, પેથાભાઈ આહીર, ભરતભાઈ ડાંગર, મિલન કુવાડિયા,...

સિહોર સાથે જિલ્લાના મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ,

0
રેલી ધરણા આવેદન, અરજદારોના કામ ખોરવાયા હરેશ પવાર છેલ્લા કેટલાંય વખતથી વણઉકેલાયેલા પડતર પ્રશ્નોના મુદ્દે હવે રાજ્યના મહેસૂલ કર્મચારીએ સરકાર સામે બાંયો ખેંચી છે. આજથી સોમવારથી રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓએ અચોક્કસ મુદતથી હડતાલ પર ઉતાર્યા છે. સિહોર સાથે જિલ્લામાં ફરજ બજાવતા મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. જીલ્લા સેવાસદન કચેરી ખાતે ધરણા કરી તેમની પડતર માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણી...

Follow us

6,458FansLike
836FollowersFollow
237FollowersFollow
5,170SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!