શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ બોટાદની પ્રશંસનીય કામગીરી
લાઠીદડ ગામે અડધી રાતે મળી આવેલ બાળકનું દાદા દાદી સાથે મિલન કરાવ્યું
નિલેશ આહીર
શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી બોટાદ ચાઈલ્ડ હેલ્પ લાઈન માં કાલે મોડી રાત્રે એક ફોન આવેલ. તેમાં એક બાળક લાઠીદળ ગમે રામપીર ના આખ્યાન માં મળી આવેલ.ત્યાર બાદ અમે CWC, સમાજ સુરક્ષા અધિકારી અને બાળ એકમ ને તેની જાણ કરી દીધેલી. ટિમ દ્વારા ત્યાં પહોંચી તપાસ...