gtag('config', 'G-TTZ67NMET4');
38.1 C
Bhavnagar
Friday, June 24, 2022

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચાર માટે હવે માત્ર ૨ દિવસ બચ્યા

0
૩ નવેમ્બરે ગઢડા બેઠકની પેટા ચૂંટણીનુ મતદાન, પ્રચાર આડે ગણતરીના દિવસો બાકી રહેતા રાજકીય માહોલ ગરમાયો સલીમ બરફવાળા ગઢડા સહિત ૮ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનુ આયોજન કરવામાં આવેલ છે, આ પેટા ચૂંટણી આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તેથી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને અંતિમ દિવસોમાં પ્રચાર કાર્ય વધુ તેજ બનશે....

સ્મૃતિ ઇરાની કોરોના પોઝિટિવ, પેટા ચૂંટણીને લઈ ૨૩મી ઓક્ટોબરે ગઢડા સહિત ચાર સ્થળોએ સભા સંબોધી હતી

0
પેટા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગઢડામાં આવ્યા હતા, સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કરી પોઝિટિવ આવ્યાં હોવાની જાણકારી આપી હતી મિલન કુવાડિયા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ ટ્વીટર પર આ અંગેની જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે, આ જાહેરાત કરતા શબ્દોને શોધવા મારા માટે ઘણું અઘરું છે, તેથી અહીં હું સમજાય તેવા સહેલા શબ્દોમાં કહી...

ભાજપ સામે પ્રથમ ફરિયાદ : ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીના કાર્યાલયનું ઉદઘાટન, સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ યુવા ભાજપ મહામંત્રી સામે પોલીસ ફરિયાદ

0
૯ ઓક્ટોબરે ગઢડા પટેલ સમાજની વાડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો, એક તરફ નવરાત્રિ સહિતના કાર્યક્રમો સરકારે રદ કર્યા અને બીજી તરફ રાજકીય પક્ષો સભા કરી જાહેરનામાનો ભંગ કરે છે શંખનાદ કાર્યાલય ગઢડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ૯ ઓક્ટોબરના રોજ ગઢડા પટેલ સમાજની વાડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન...
error: Content is protected !!