38.1 C
Bhavnagar
Wednesday, July 28, 2021

કાલે ભારત બંધનું એલાનઃ ૧૧ પક્ષોનું ખેડૂતોને સમર્થન

0
ખેડૂતોના આંદોલનનો આજે ૧૨મો દિવસઃ ભારત બંધના એલાનને કોંગ્રેસ, સપા, બસપા, ડીએમકે, આપ, તૃણમૂલ સહિતના પક્ષોનું સમર્થનઃ ૧૦ ટ્રેડ યુનિયનોએ પણ ટેકો જાહેર કર્યોઃ દેશના અનેક રાજ્યોમાં બંધના મિશ્ર પ્રતિભાવો જોવા મળે તેવી શકયતાઃ કોંગ્રેસ જિલ્લા મથકોએ દેખાવો કરશેઃ સરકાર કૃષિ કાયદા પાછા ખેંચવાના મૂડમાં નથી મિલન કુવાડિયા કૃષિ કાનૂન વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આવતીકાલે આપેલા ભારત બંધને કોંગ્રેસ, ડીએમકે,...