38.1 C
Bhavnagar
Saturday, February 27, 2021

સિહોરની ગોપીનાથજી કોલેજ ખાતે બીજા ચરણની પરીક્ષાનો પ્રારંભ

0
સિહોરની ગોપીનાથજી કોલેજ ખાતે બીજા ચરણની પરીક્ષાનો પ્રારંભ હરેશ પવાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૧ ની બીજા ચરણ ની પરીક્ષા ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર સહિત વિવિધ કેન્દ્ર પર પ્રારંભ છે આજરોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટી દ્વારા બીજા ચરણ ની ડિપ્લોમાં પરીક્ષાની શરૂઆત થઈ છે પ્રારંભ થયો છે ત્યારે સિહોર ની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે રાજ્ય સરકાર કોવિડ ૧૯. ના નિયમો...

સિહોર ખાતે સુરક્ષા જવાન – સુરક્ષા સૂપરવાઈઝર ભરતી શિબિર માં ૬૪ યુવાનો પાસ થયા

0
સિહોર ખાતે સુરક્ષા જવાન - સુરક્ષા સૂપરવાઈઝર ભરતી શિબિર માં ૬૪ યુવાનો પાસ થયા હરેશ પવાર સિહોર એલડીમુની ખાતે સુરક્ષા જવાન - સુરક્ષા સૂપરવાઈઝર ભરતી શિબિર માં ૬૪ યુવાનો પાસ થયા છે ભાવનગર જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર ભરતી આયોજન સિહોર એલ.ડી.મુનિ હાઈસ્કુલ ખાતે એસ.એસ.સી આઇ રીજનેલ ટ્રેનીંગ સેન્ટર ના ટ્રેનર અને ભરતી અધિકારી રામપ્રકાશ સિંહ દ્વારા શિબિર નું આયોજન...

સિહોર રેલવે વિભાગની બદતર હાલત, સમસ્યાઓને લઈ ઉગ્ર રજૂઆતોના એંધાણ

0
નગરપાલિકાના પૂર્વ નગરપતિ રાજકીય અગ્રણી સુરેશભાઈ પંડ્યા સિહોર રેલવે સ્ટેશન વિસ્તારની રજૂઆતોને લઈ 3જી માર્ચે જી એમ ને રૂબરૂ મળશે હરેશ પવાર સિહોર નગરપાલિકા ના પૂર્વ નગરપતિ રાજકીય અગ્રણી સુરેશભાઈ પંડ્યાએ રેલવે સ્ટેશન હદ માં અનેક ફરિયાદ નો વણજાર નો ચિતાર રજૂ કર્યો છે કેન્દ્ર સરકાર દ્વારા રેલવે વિભાગમાં ગ્રાન્ટ ફળવાય છે તો જાય છે ક્યાં.? આ વેધક સવાલ ને લઈ...

ABVP દ્વારા આવતીકાલે ભાવનગરમાં મેડિકલ કેમ્પનું આયોજન

0
ABVP દ્વારા આવતીકાલે ભાવનગરમાં મેડિકલ કેમ્પનું આયોજન મિલન કુવાડિયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને બજરંગદાસ બાપા આરોગ્ય ધામ ના ઉપક્રમે ભાવનગર ખાતે આવતીકાલે 28 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧ દરમિયાન શ્રી લાલકૃષ્ણ અડવાણી પ્રાથમિક શાળા નંબર 13 ભાવમગર ખાતે નિશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પમાં ઉદ્ધાટનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલ ઉપસ્થિત રહેવાના...

લુખ્ખાઓ અને ગુનેગારોમાં ફફડાટ

0
સિહોરનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો અલ્તાફ ડોડિયા ને પોલીસે દબોચી લીધો, પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલ્યો હરેશ પવાર સિહોરના લીલાપીર વિસ્તારમાં રહેતા અલ્તાફ ડોડીયા જેઓ અનેક ગુન્હામાં સંડોવાયેલો હોય જેઓને પોલીસે ઝડપી પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે અલ્તાફ ડોડિયા સામે પાસા હેઠળ વોરંટ ઇસ્યુ કર્યું હતું જેથી સિહોર પોલીસે અલ્તાફ ડોડિયાને પાસા હેઠળ અટકાયત કરી ભુજની જિલ્લા...

સાંજના 5 કલાકથી

0
સિહોર સહિત જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત આજ સાંજથી 5 વાગ્યાથી ખાટલા પરિષદોનો દોર શરૂ, તાલુકા મથકના વિસ્તારોમાં રાજકીય પક્ષો રેલી યોજીને મતદારોને રિઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા મિલન કુવાડિયા ૨૮ ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીના મતદાન પૂર્વે રાજ્ય ચૂંટણીપંચના દિશા નિર્દેશ મુજબ ૪૮ કલાક અગાઉ જાહેર પ્રચાર બંધ કરવાનો આદેશ કરાયો છે ત્યારે આજે શુક્રવારે સાંજે પાંચ વાગે પ્રચારના પડઘમ...

રાત ટૂંકી ને વેશ ઝાઝા

0
સિહોર તાલુકા પંચાયત ચૂંટણીઓમાં અપક્ષો અને નાના પક્ષોના ઉમેદવારો કોંગ્રેસ અને ભાજપનો ખેલ બગાડશે મિલન કુવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે મતદારોને રીઝવવા ઉમેદવારોમાં દોડધામ, આમ આદમીના ઉમેદવારો પણ ઘણાને જીતમાં નડશે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે આવતીકાલ શનિવારનો એક દિવસ બાકી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારો માટે રાત ટૂંકીને વેશ ઝાઝા જેવો સમય આવ્યો છે. ચૂંટણી જંગ જીતવા માટે...

સિહોરમાં સુવિધાયુક્ત સર્કલો બાગ બગીચાની સગવડ ઝંખી રહેલા નગરજનો

0
શનિ રવિની મજા માણવા ફરવાલાયક સ્થળ જરૂરી હાલમાં આવેલ બાગ-બગીચા કેટલીક સુવિધાના અભાવે શોભાનાં ગાંઠીયા… દેવરાજ બુધેલીયા સિહોરમાં હાલમાં જે સર્કલો બાગ બગીચાઓ છે ત્યાં સુવિધાનો અભાવ હોય લોકો રજાનાં દિવસે હરીફરી શકે, બાળકો આનંદ મેળવી શકે તેવો સુવિધાયુક્ત બગીચો સિહોરની જનતા ઝંખી રહી છે. સિહોરના અનેક વિસ્તારોમાં નગરપાલિકા સંચાલિત બાગ છે. પણ બાગની સુવિધા સાવ અલ્પ છે. રાત્રે કયારેક ફુવારા...

સિહોર રામધરીના રૂપાબહેન પંડ્યા સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં બન્યા વિજયી

0
સિહોર રામધરીના રૂપાબહેન પંડ્યા સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં બન્યા વિજયી હરેશ પવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં રામધરી ગામના મહિલા કાર્યકર્તા તેમજ વોર્ડ નં ૧૫ માંથી ભાજપ દ્વારા ટિકિટ મળતા તેઓ એ ઉમેદવારી તરીકે રૂપાબેન ભાર્ગવભાઈ પંડ્યા વિજેતા થતા માદરે વતન સિહોર તાલુકાના રામધરી ખાતે અભિવાદન કરાયું હતું નગરસેવક બનેલા ગામના મહિલાનું આગેવાનો ગ્રામજનો દ્વારા સામૈયા કરી હરખ વ્યક્ત કરાયો હતો.

સિહોર ગરીબશાદાદાના આંગણે જશ્ન-એ જશને વિલાદતે-મોલા-એ-કાયનાત ની ઉજવણી કરાઈ

0
સિહોર ગરીબશાદાદાના આંગણે જશ્ન-એ જશને વિલાદતે-મોલા-એ-કાયનાત ની ઉજવણી કરાઈ દેવરાજ બુધેલીયા સિહોરમાં હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પડતું ધાર્મિક સ્થળ એરલે ગરીબશાપીર દાદાની દરગાહ. અહીં ઉર્ષની સાથે અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ગઈકાલે તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ સિહોર ગરીબશાદાદાના આંગણે વિલાદતે મોલાઅલી ની ઉજવણી કરેલ આ કાર્યક્રમાં ઝેરે સરપરસ્તિ આલેનબી ખાનદાને ગૌષેઆઝમ સહેજાદાએ મીરા સૈયદશાહબાબા પોરેતરિકત સૈયદ...