સિહોરના મોટા સુરકા ગામનો તરૂણ નાથાણી ૧૦૦ જેટલી વૈભવી કાર ચોરી પ્રકરણમાં અને અડધી કિંમતે વેચવાના કાંડમાં ગિરફ્તાર
વૈભવી કાર ચોરી અડધી કિંમતે વેચી નાંખવાના કૌભાંડનો પર્દાફાશ : વડોદરા પોલીસે આઠ વૈભવી કાર કબ્જે કરી : અમદાવાદના ગુડ્ડુ અંસારી અને રાજસ્થાનના શકિલની શોધ : મૂળ સિહોરના સુરકા ગામનો વતની હાલ વડોદરાના અકોટામાં રહેતા તરૂણ નાથાણીને દિલ્હી પોલીસે ઝડપી લીધા બાદ જબરૂ કૌભાંડ બહાર આવ્યુ : રાજસ્થાની શખ્સે દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનથી વૈભવી કાર ચોરી કરી
મિલન કુવાડિયા
સિહોરના...
કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહને વધુ એક સોંપાઈ મોટી જવાબદારી, બિહાર બાદ દિલ્લીના પ્રભારી બનાવાયા
ગઈકાલે દિલ્લીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ મોવડી મંડળ સફાળું જાગ્યું છે અને ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા શક્તિસિંહને વધુ એક મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય કોંગ્રેસ સંગઠને ગુજરાતના નેતા શક્તિસિંહને બિહાર બાદ આજે દિલ્લી કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સોંપી છે. કોંગ્રેસે શક્તિસિંહ પર મોટી બાજી રમી દિલ્લી રાજ્યના કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે...
વડોદરા માં યોજાયેલ ત્રિશા ઇવેન્ટ ફેશન શો માં ભાવનગર ના યુવાનો ઝળહળ્યા
વડોદરા માં યોજાયેલ ત્રિશા ઇવેન્ટ ફેશન શો માં ભાવનગર ના યુવાનો ઝળહળ્યા
શંખનાદ કાર્યાલય
વડોદરા ખાતે ૨૬મી જાન્યુઆરી ના દિવસે યોજાયેલ ત્રિશા ઇવેન્ટ દ્વારા સૌથી મોટા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી સ્પર્ધકોએ ભાવ લીધો હતો. ભાવનગરના ટ્રેનર હાર્દિક આહીર કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે રહ્યા હતા. અહીં સ્પર્ધામાં ભાવનગરના ફેજુ સેલોત મી.ગુજરાત ફસ્ટ રનરઅપ તરીકે રહ્યા હતા...
બરોડામાં વસતા સિહોર પરિવારોનું સંમેલન યોજાયું, ૧૩૫ સભ્યો હાજર રહ્યા, સૌએ ભોજન લીધું
બરોડામાં વસતા સિહોર પરિવારોનું સંમેલન યોજાયું, ૧૩૫ સભ્યો હાજર રહ્યા, સૌએ ભોજન લીધું
મિલન કુવાડિયા
ગત રવિવારના રોજ સિહોર પરિવાર જે હાલ બરોડા માં રહે છે તે તમામ એકઠા થઇ એક સ્નેહમિલનનું આયોજન કરાયું હતું જેમાં ૧૩૫ જેટલા સદસ્ય હાજર રહ્યા હતા અને ભોજન પણ સાથે લીધું આ પ્રોગ્રામ માં રિટાયર્ડ શિક્ષક પંડ્યા સાહેબ, અશોકભાઈ ગોરડીયા,કેતનભાઈ ભટ્ટ કલ્પેશભાઈ ડાંગર,શરદભાઈ મેહતા, અને...
ગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની
માણસની નરામધાની હદ થાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ઘટના હૈદરાબાદની હોઈ કે ઉત્તરપ્રદેશના ઉન્નવની હોઈ પરંતુ તેના કરતા શર્મસાર ઘટનાઓ સ્ત્રીઓ માટે સલામત કહેવાતા ગુજરાતના સિહોર નજીકના ભૂતિયા ગામેં ઘટી રહી છે સિહોર નજીકના ભૂતિયા ગામમાં ૧૨ વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારવામાં હોવાની ઘટના સામે આવી છે
પોલીસે આ બાળકીને સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી...
પેટ્રોલના ભાવમાં 15 દિવસમાં 12 વખત કૂલ રૂ.દોઢનો વધારો
લોકોને ખંખેરવામાં ઈંધણના ભાવ પણ બાકી નથી, હેલમેટ સહિતના ઉંચા દંડ,ઉંચા દરે વસુલાતા વાહનોના વિમા, ઉંચા કરવેરા ઉપરાંત ઈંધણના ભાવમાં વધારાનો ડામ યથાવત
શંખનાદ કાર્યાલય
ટ્રાફિક દંડમાં સેંકડો ગણો વધારો ઝીંકીને હેલમેટ જેવા મુદ્દે વસુલાતનો અતિરેક દાખવીને લોકોના ખિસ્સા ખાલી કરાઈ રહ્યા...
ગુજરાત કોંગ્રેસના પ્રતિભાવંત લીડર રાષ્ટ્રીય કક્ષાના નેતા શક્તિસિંહ ગોહિલનું લીમડા ખાતે સ્નેહમિલન યોજાયું, નાનામાં નાના કાર્યકરને ગળે લગાડી શુભેચ્છાઓ પાઠવી
ગુજરાત કોંગ્રેસના પ્રતિભાવંત લીડર રાષ્ટ્રીય કક્ષાના નેતા શક્તિસિંહ ગોહિલનું લીમડા ખાતે સ્નેહમિલન યોજાયું, નાનામાં નાના કાર્યકરને ગળે લગાડી શુભેચ્છાઓ પાઠવી
ગુજરાત કોંગ્રેસના પ્રતિભાવંત લીડર રાષ્ટ્રીય કક્ષાના નેતા શક્તિસિંહ ગોહિલનું લીમડા ખાતે સ્નેહમિલન યોજાયું, નાનામાં નાના કાર્યકરને ગળે લગાડી શુભેચ્છાઓ પાઠવી
ગુજરાત કોંગ્રેસના પ્રતિભાવંત લીડર રાષ્ટ્રીય કક્ષાના...
કાલથી દિવાળી પર્વમાં સરકારી કર્મીઓને આવતીકાલથી 6 દિવસનું મીની વેકેશન
દેવરાજ બુધેલીયા સરકારી કચેરીઓમાં નાના-મોટા તહેવારની જાહેર રજા આવતી હોય છે તેથી કર્મચારીઓને જલ્સા પડી જતા હોય છે અને ઘણીવાર સળંગ રજા આવતા સરકારી કચેરીઓમાં મીની વેકેશન પડી જતુ હોય છે, આવુ જ ચિત્ર દિવાળી પર્વમાં જોવા મળી રહ્યુ છે. હાલ દિવાળી પર્વ શરૂ થઈ ગયુ છે અને...
કોમ્પ્યુટર યુગમાં પણ કેલેન્ડર અને ડટ્ટાનું ચલણ હજુ અકબંધ : વિદેશમાં લોકપ્રિય
ટેબલ કેલેન્ડરની માગ રહેવાની વેપારીઓને આશા, રૂ.૩૦થી ૬૦ની કિંમતના ડટ્ટામાં જીણવટભરી ઉપયોગી માહિતીનો સમાવેશ
દેવરાજ બુધેલીયા આજના કોમ્પ્યુટર યુગમાં કેલેન્ડર અને ડટ્ટાનું ચલણ અકબંધ રહેવ પામ્યું છે. દેવી-દેવતાઓના ચિત્રો સાથેના ધાર્મિક કેલેન્ડરોનું વેંચાણ સૌથી વધુ થાય છે. કુદરતી દ્દશ્ય સાથેના કેલેન્ડરો ઉચ્ચ વર્ગમાં વધુ પ્રચલિત...
આજથી શાળા,કોલેજોમાં 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ
શાળાઓમાં બાળકોનો કલરવ શમી ગયો, 14 નવે.થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે:
દેવરાજ બુધેલીયા દિપાવલીના પર્વને લઈ સૌ કોઈમાં પર્વ ઉજવણીનો ઉત્સાહ વર્તાઈ રહયો છે.ત્યારે આ વર્ષે 21 દિવસના લાંબા દિવાળી વેકેશનને લઈ શાળાઓના ભૂલકાઓમાં ભારે ઉમંગ વર્તાયો હતો. જોકે કેટલાક બાળકોએ તો દિવાળી વેકેશનમાં ફરવા જવાના...