gtag('config', 'G-TTZ67NMET4');
38.1 C
Bhavnagar
Friday, June 24, 2022

અંક :૨૮ મહિલા સશક્તિકરણ

0
અંક :૨૮ મહિલા સશક્તિકરણ મહાત્મા ગાંધીજીએ મહિલાઓનાં રાજકીય, સમાજિક, આર્થિક માટે કટિબદ્ધતા દાખવી હતી. આજે આપણે મહિલાઓને ભણેલી-ગણેલી અને આત્મનિર્ભર જોઈએ છીએ પરંતુ આ માટે ભારતમાં ઘણા મહાનુભવોએ પ્રયત્નો કર્યા છે. ગાંધીજીએ જાતિ સમાનતા, લગ્ન, દહેજપ્રથા, વિધવા પુનઃલગ્ન, મહિલા સન્માન, શિક્ષણ, વગેરે જેવા મહત્વનાં મુદ્દાઓ પર પોતાના વિચાર રજુ કરી તેમાં કામગીરી કરી હતી. ગાંધીજી માનતા હતા કે મહિલાઓ પુરુષો...

અંક:૨૭ ગાંધીજીનું અર્થશાસ્ત્ર

0
અંક:૨૭ ગાંધીજીનું અર્થશાસ્ત્ર મહાત્મા ગાંધીજીએ સામાજિક, રાજકીય સુધારણા માટે તો પોતાના વિચારો રજુ કર્યા છે. જેની સાથે તેમણે આર્થિક વિચારોથી પણ વિશ્વને આપ્યા. ગાંધીજીનાં આર્થિક વિચારો સીધા અને સરળ હતા ગાંધીજીનાં આર્થિક વિચારો “સ્વકેન્દ્રિતા” ને બદલે “સમાજકેન્દ્રી” વલણને મહત્વ આપતા હતા. ગાંધીજીમાનતા હતા કે જેમ રાજનીતિ એ નીતિથી અલગ નથી તેમ અર્થનીતિ એ નીતિથી અલગ ન હોય. કોઈ સમાજનાં લોઈ...

અંક:૨૬ ગાંધીવાદ

0
અંક:૨૬ ગાંધીવાદ વિશ્વને માર્ગદર્શિત કરતા ગણા મહાનુભાવો એ વિચારમુલ્યો આપ્યા. માર્કની માર્કસવાદી વિચારધારા, સામ્યવાદી વિચારધારા આ તમામની વચ્ચે પોતાની એક અલગ ઓળખ અને વિચારને પ્રસ્તુત કરે છે એ છે ગાંધીજીની ગાંધીવાદ વિચારધારા. જોકે ગાંધીજી પોતે જ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે “ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ છે જ નહિ” પરંતુ તેમણે દર્શાવેલ સત્ય અહિંસાનાં માર્ગને આત્મસાદ કરનાર આજે વિશ્વનાં...

અંક:૨૫ ટ્રસ્ટીશીપ – વાલીપણું

0
અંક:૨૫ ટ્રસ્ટીશીપ - વાલીપણું ભારતના એક ૧ ટકા વ્યક્તિઓ પાસે દેશની કુલ આવકની ૭૩ ટકા જેટલી રકમ છે અને બાકીના ૯૯ ટકા લોકો ૨૭ ટકા જેટલી જ આવક મેળવે છે. આવકની અસમાનતા એ વધતી વસ્તી જેટલો જ વિકરાળ પ્રશ્ન છે. અમીર અને ગરીબ વચ્ચે વધી રહેલી અસમાનતાને ખતમ કરવા માટે મહાત્મા ગાંધીજીએ ટ્રસ્ટીશીપ એટલે કે વાલીપનાંનો સિદ્ધાંત આપ્યો. ગાંધીજીનાં મતે...

અંક:૨૩ લોકશાહી અને લોકો

0
અંક:૨૩ લોકશાહી અને લોકો સમગ્ર વિશ્વમાં બે પ્રકારની વ્યવસ્થાઓ પ્રવર્તમાન છે એક લોકશાહી અને એક સરમુખત્યાર શાહી. દુનિયામાં ચાલી રહેલા વિશ્વયુદ્ધ, ફાસીવાદ, અરાજકતા જેવી ગંભીર પરીસ્થીતીઓમાં મહાત્મા ગાંધીજીએ સર્વોદયનો વિશિષ્ઠ સિદ્ધાંત આપ્યો. ગાંધીજીનું લોકશાહી, સ્વરાજ્ય અને કલ્યાણરાજ્યના હિમાયતી હતા. ગાંધીનાં વિચારમાં મૂળ વાત “ નબળાને પણ તેટલી જ ટકો મળવી જોઇએ જેટલી સબળા લોકોને મળતી હોય” અને તે માત્ર અહિંસાથી...

અંક:૨૩ ગાંધીજી અને આરોગ્ય

0
અંક:૨૩ ગાંધીજી અને આરોગ્ય મહાત્મા ગાંધીજીએ પોતના જીવન દરમિયાન સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જેવા અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યા અને તે સાથે સત્ય અને અહિંસાના માર્ગ સાથે દેશવાસીઓને માર્ગદર્શિત કર્યા. આ સાથે બાપુએ સમૃદ્ધ અને સારા જીવન માટે આરોગ્યને પણ મહત્વ આપતા જીવનશૈલી કેવી હોવી જોઈએ તે વિષે ખ્યાલ આપ્યો. વર્ષ ૧૯૪૮માં સપ્ટેમ્બર માં “આરોગ્ય ની ચાવી”...

અંક ૨૨: ગ્રામોદય

0
અંક ૨૨: ગ્રામોદય મહાત્મા ગાંધીએ કહ્યું છે કે “હિન્દુસ્તાનનનું ભવિષ્ય ગામડાઓમાં છે” ગામને સ્વરાજનાં ફળો ચાખવા મળે એ માટે ગ્રામોદયને પ્રથામિકતા આપી હતી. દેશની પ્રગતિ માટે ૭,૫૦,૦૦૦ ગામો અને તેમાં વસતા ખેડૂતો, ગામવાસીઓને નકારી ન શકાય. ગાંધીજીનાં મતે કૃષિમાં મોટા ક્રાંતિકારી પરિવર્તનની જરૂર જગ્યાએ ભારતીય ખેડૂતને પૂરક ઉદ્યોગ પુરા પાડવા જોઈએ. ગામમાં વસતા લોકોનાં હાથમાં રેંટીયો આપીએ જેથી તે આર્થિક...

અંક ૨૧ :અગિયાર જીવનમંત્ર

0
અંક ૨૧ :અગિયાર જીવનમંત્ર વર્ષ ૧૯૩૦માં ગાંધીજીને જેલ થઇ ત્યારે ગાંધીજીએ એ જેલને “યરવડા મદિર” તરીકે ઓળખાવ્યું. આકરી પરિસ્થિતિઓમાં પણ કેવી રીતે સમાજને, દેશને ઉત્કૃષ્ઠ આપવું એ ગાંધીજી પાસેથી શીખી શકાય. ગાંધીજીનાં અગિયાર વ્રતો જે ગાંધીજીનાં જીવનમંત્ર છે તેનો વિચાર બાપુને જેલમાં વિતાવલા દિવસો દરમિયાન આવ્યો હતો. તે સત્ય અને અહિંસાનાં આગ્રહી હતા. ગાંધીજી માનતા હતા કે સત્ય અહિંસા એ...

અંક ૨૦: કલકતામાં ગાંધીજી.

0
અંક ૨૦: કલકતામાં ગાંધીજી. ગાંધીજી આફ્રિકાથી પરત ફર્યા બાદ મુબઈ-પુના પ્રવાસ દરમિયાન ગાંધીજીની મુલાકાત ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે થઇ હતી. આફ્રિકામાં ગાંધીજીએ શરુ કરેલા સત્યાગ્રહમાં ગોપાલ કૃષ્ણ ગોખલેએ મુંબઈમાં અને આફ્રિકામાં પણ તેમણે ખુબ મદદ કરી હતી. પાછળથી ગાંધીજીએ પોતના રાજકીય ગુરુ તરીકે ઓળખાવ્યા હતા. ગાંધીજીને ભારતને સમજવા અને શરૂઆતી સમયમાં કોઈ પણ પ્રકારની, કોઈ પ્રત્યે પૂર્વધારણા ન બધી સમગ્ર...

અંક ૧૯ : કેળવણીકાર ગાંધીજી.

0
અંક ૧૯ : કેળવણીકાર ગાંધીજી. “સાક્ષરતા એ શિક્ષણની શરૂઆત કે અંત નથી” મહાત્મા ગાંધીજીને આપણે રાજનીતિજ્ઞ, સામાજિક સુધારક તરીકે તો જોયા છે પરંતુ તેમની કામગીરીનો વધુ એજ આયામ હતો તે હતો શિક્ષણ. કાકા સાહેબ કાલેલકરએ કહ્યું છે કે તત્વચર્ચાનું રહસ્ય જાણનાર લોકો કહે છે જે કોઈ સત્યની ખોજ પાછળ પોતાનું જીવન સર્વસ્વ અર્પણ કરે છે અને પૂર્ણપણે અહિંસામાં માને તે...
error: Content is protected !!