કોંગ્રેસ જન જાગરણ અભિયાન સાથે સરકારના નિષ્ફળ શાસનની પોલ ખોલશે : મેહુરભાઈ લવતુકા
સિહોર શહેર તથા તાલુકા કોગ્રેસ સમિતિનું સ્નેહમિલન અને આગામી કાર્યક્રમોને લઈ મળી બેઠક
બ્રિજેશ ગોસ્વામી
સિહોરના રેસ્ટહાઉસ ખાતે શહેર તથા તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક તથા નવા વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓનો સ્નેહમિલન કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આદરણીય વડીલ મેહુરભાઈ લવતુકાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો હતો આ તકે મેહુરભાઈએ જણાવ્યું હતું કે : કોંગ્રેસ પક્ષ “જન જાગરણ અભિયાન” થકી પ્રજાના જાગૃતિની સાથે...
સોમવારે સી આર પાટીલની ઉપસ્થિતતિમાં જિલ્લા ભાજપનું ભવ્ય નુતનવર્ષ સ્નેહમિલન અને કાર્યાલય શુભારંભ
નાની ખોડિયાર મંદિર ખાતે કાર્યક્રમનું ભવ્ય આયોજન, નવા વર્ષનું સ્નેહમિલન સાથે નવનિર્મિત કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નેતાઓનો મેળાવડો જામશે
મિલન કુવાડિયા
સોમવારના દિવસે સિહોર ભાવનગર વચાળે આવેલ નારી ચોકડી નજીક નાની ખોડિયાર મંદિર ખાતે જિલ્લા ભાજપ આયોજન ભવ્ય થી ભવ્યા સ્નેહમિલન અને નવનિર્મિત થયેલ કાર્યાલયનો શુભારંભ થનાર છે જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સીઆર પાટીલ ખાસ ઉપસ્થિત રહેવાના છે હાલ રાજકીય પાર્ટીઓના સ્નેહમિલન...
ઉજવણી : ગાંધીનગર મનપામાં રેકર્ડબ્રેક વિજયની સિહોરમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી આતશબાજી
વડલચોક ખાતે વિજ્યોત્સ મનાવવામાં આવ્યો, ફટાકડા ફોડી મોઢા મીઠા કરી ઉજવણી કરવામાં આવી, જિલ્લા અને શહેર ભાજપના આગેવાનોની હાજરીમાં કાર્યકરોએ વિજ્યોત્સવ મનાવ્યો
હરિશ પવાર
રાજ્યમાં ગઈકાલે થયેલ પેટા ચૂંટણીઓની મત ગણતરીમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અનેક પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકો પર ભગવો લહેરાતા ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. આ ભવ્ય વિજયનો સિહોરમાં ભાજપ સંગઠન દ્વારા ફટાકડા...
ભાવનગરના ભુતેશ્વરથી અસંખ્ય ગાડીઓના કાફલા સાથે જનઆશીર્વાદ યાત્રા પ્રસ્થાન
રાજયકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ અને ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં યાત્રાનો પ્રારંભ થયો, ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળને જનજન સુધી પહોંચાડવા પ્રયાસ : ઠેર-ઠેર સ્વાગત - સંમેલન
હરિશ પવાર
પ્રદેશ ભાજપ દ્વારા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળના મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાનું તા. ૩૦ સપ્ટેમ્બરથી ૧,૨,૩ સપ્ટેમ્બર અને ૮ ઓકટોબરે આયોજન કરાયેલ છે.
મંત્રીઓ અલગ-અલગ વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ થાય અને જનજન સુધી પહોંચે...
કન્હૈયાએ કહ્યું, કોંગ્રેસ નહીં બચે તો દેશ નહીં બચે, મેવાણી બોલ્યાં, આગામી ચૂંટણી કોંગ્રેસમાંથી લડીશ
સિહોર સાથે ભાવનગર અને બોટાદ જિલ્લાના દલિત આગેવાનો દિલ્લી પોહચ્યા, કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા, જોડાયા બાદ કોંગ્રેસની પત્રકાર પરિષદ, કન્હૈયા કુમારે કહ્યું, કોંગ્રેસ નહીં બચે તો દેશ નહીં બચે, મેવાણીએ કહ્યું હું હાલ કોંગ્રેસમાં ટેકનિકલ કારણોસર નથી જોડાઈ શક્યો પણ વિચારધારા સાથે જોડાયો
મિલન કુવાડિયા
આજે મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે ખાસ રહ્યો છે. રાહુલ ગાંધીની હાજરીમાં કન્હૈયા કુમાર...
ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા ગાર્ડ્સને નોકરી પર પરત લેવા કૉંગ્રેસની માગ
ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા ગાર્ડ્સને નોકરી પર પરત લેવા કૉંગ્રેસની માગ
સલિમ બરફવાળા
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સર.ટી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ઓફિસમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પણ ખૂબ જ સારી સેવા આપતા અને હાલ વય મર્યાદાના કારણે છુટા કરી દેવામાં આવેલ સિક્યુરિટી ગાર્ડને ફરી પાછા ફરજ પર લેવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં રજૂઆત કરી આવેદન...
સિહોર ખાતેથી નીકળેલ કામદારોની પદયાત્રાનું આપ દ્વારા સ્વાગત સમર્થન
સિહોર ખાતેથી નીકળેલ કામદારોની પદયાત્રાનું આપ દ્વારા સ્વાગત સમર્થન
બ્રિજેશ ગોસ્વામી
સિહોર નગરપાલિકાના સફાઈ કર્મીઓના મામલે આપ દ્વારા સમર્થન જાહેર કર્યું છે નગરપાલિકામાં પ્રાઇવેટ કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવાને લઈ દલિત અધિકાર મંચ દ્વારા આયોજિત સિહોર થી ભાવનગર સુધી પદયાત્રાનું આયોજન કરી કલેકટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું હતું સિહોરથી પદયાત્રા ભાવનગર ખાતે પોહચતા આમ આદમી પાર્ટી એ આ પદ યાત્રાનું સ્વાગત કરી...
ભાવનગર કૉંગ્રેસ દ્વારા ‘યુવા શક્તિ દિન’ની ઉજવણીના વિરોધમાં પાણીમાં ભજીયા તળીને વિરોધ કર્યો
નવતર વિરોધ
વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામા આવી, યુવાનો ને રોજગારી આપવાના બદલે આ ભાજપ સરકાર બેરોજગાર કરી રહી છે - કૉંગ્રેસ
બ્રિજેશ ગોસ્વામી
ભાજપ દ્વારા “યુવા શક્તિ દિન”ની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે ભાવનગર કૉંગ્રેસ દ્વારા રોજગારી ને લઈ કલેકટર કચેરી ખાતે પાણીમાં ભજીયા-ગોટા તળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરાઈ હતી,...
ભા.જ.પ. સરકારનાં નારી સુરક્ષાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા ભાવનગરમાં કોંગ્રેસના દેખાવો
શહેરમાં નારી ગૌરવ દિવસની ઉજવણીનો વિરોધ, પોલીસે કૉંગ્રેસી કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી, દેશમાં રાજ્યમાં મહિલાઓ સલામત નથી ત્યારે ઉજવણી અયોગ્ય-કૉંગ્રેસ
બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર જિલ્લામાં ભાજપ સરકારના પાંચ પૂર્ણ પર આજે ચોથા દિવસે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેનો કૉંગ્રેસ દ્વારા આર.ટી.ઓ સર્કલ રસ્તો રોકી બેસી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરતા પોલીસ દ્વારા કૉંગ્રેસ કાર્યકરોની ટીંગા...
સિહોર વોર્ડ નંબર ૧ મોર્ડન ઈંગ્લીશ સ્કુલ ખાતે ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સિહોર વોર્ડ નંબર ૧ મોર્ડન ઈંગ્લીશ સ્કુલ ખાતે ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હરેશ પવાર
૨૩ જૂન ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ થી ૬ જુલાઈ મુખર્જીના જન્મદિવસ સુધી સતત ૧૪ દિવસ સુધી ચાલનારા સેવા યજ્ઞો અંતર્ગત આજે સિહોર નગરપાલિકા વોર્ડ નંબર ૧ મા મોર્ડન ઇંગ્લિશ સ્કૂલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પ્રદેશ ના હોદેદારો ,જીલ્લા ના હોદેદારો,મંડળ ના હોદેદારો,નગરપાલિકા ના...