38.1 C
Bhavnagar
Saturday, September 19, 2020

સિહોર તાલુકામાં પર્યુષણ પર્વની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી

0
કોરોનાની મહામારીના કારણે દેરાસરોમાં સંઘો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાતી પૂજા-અર્ચના બ્રિજેશ ગૌસ્વામી જૈનોના પર્વાધીરાજ પર્વ પર્યુષણનો પ્રારંભ ચાર દિવસથી થયેલો છે. પર્યુષણના પ્રથમ ત્રણ દિવસ કર્તવ્ય પાલનના હોય છે. ત્યારબાદ ચાર દિવસ કલ્પસૂત્ર વાંચન થશે. ૧૯મીએ પ્રભુ મહાવીરનું જન્મવાંચન થશે. અને રરમી ઓગસ્ટે બારમા સૂત્ર વાંચન થશે. હાલમાં કોરોનાના મહામારીના કારણે દેરાસરમાં અલગ અલગ સંઘો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માત્ર ભગવાનની...

શ્રાવણમાં સિહોર ખાતે યોજાતા લોકમેળાઓમાં અસમંજસ, મેળાઓ યોજાશે કે નહીં તે અવઢવ,

0
હજુ સુધી તંત્ર તરફથી સ્પષ્ટતા નહીં, જોકે મેળાઓનું આયોજન થાય તો પણ રંગત ફિક્કી જોવા મળશે, તંત્ર સ્પષ્ટતા કરે તે જરૂરી છે દેવરાજ બુધેલીયા શ્રાવણ માસમાં યોજાતા લોક મેળાઓના કારણે અનોખી રંગત જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાનું ગ્રહણ નડી ગયુ છે. કોરોનાના પ્રતાપે સિહોરમાં શ્રાવણ મહિનામાં યોજાતા ધાર્મિક સામાજીક મેળાવડા યોજાશે કે નહીં તેના માટે હજુ અસમંજસ છે...

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી નો આજરોજ દેહ ત્યાગ

0
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનુ કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે એમના ધામ અંબાજી ખાતે રાખવા માં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે. ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે...

કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહને વધુ એક સોંપાઈ મોટી જવાબદારી, બિહાર બાદ દિલ્લીના પ્રભારી બનાવાયા

0
ગઈકાલે દિલ્લીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ મોવડી મંડળ સફાળું જાગ્યું છે અને ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા શક્તિસિંહને વધુ એક મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય કોંગ્રેસ સંગઠને ગુજરાતના નેતા શક્તિસિંહને  બિહાર બાદ આજે દિલ્લી કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સોંપી છે. કોંગ્રેસે શક્તિસિંહ પર મોટી બાજી રમી દિલ્લી રાજ્યના કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે...

સિહોર અને પંથકમાં અબીલ-ગુલાલની છોળો સાથે દૂંદાળા દેવને ઉષ્માસભર ભારે હૈયે વિદાય અપાઈ

0
આખો દિવસ માર્ગો બેન્ડવાજાની સુરાવલીઓ અને ડીજેના નાદ સાથેની વિસર્જન યાત્રાથી ધમધમતા રહ્યા, ગણેશની મૂર્તિઓનું વિસર્જન, ગણેશ મહોત્સવનો વિરામ દેવરાજ બુધેલીયા અગિયાર દિવસ પહેલા ગણેશ ચતુાર્થીના દિવસે ગત સોમવારે સિહોર અને પંથકમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરાયા બાદ આજે અગિયારમા દિવસની પુર્ણાવતીને લઈ શ્રદ્ધાળુઓએ દૂંદાળા...

યા હુસેન..યા હુસેન..નાં ગુંજરાવ સાથે સિહોરમાં મહોરમ પર્વની શાનદાર ઉજવણી, મોડી સાંજે તાજીયા ટાઢા થયા

0
ગઇરાત્રે આખી રાત તાજીયા ઝુલુસ રૂપે ફર્યા બાદ આજે સવારથી રાબેતા રૂટ પર તાજીયા ફર્યા, આજના ખાસ દિવસે મસ્જિદોમાં ખાસ દુવા ન્યાઝો વાઇઝનું આયોજન, પોલીસનો મુશ્કેટાટ બંદોબસ્ત રહ્યો યાસીન ગુંદીગરા..દેવરાજ બુધેલીયા સિહોર શહેર સહિત પંથકના ટાણા બુઢણા સહિત ગામોમાં ગઇરાતે આખી રાત તાજીયાઓ જુલુસ રૂપે ફર્યા હતા અને આજે...

સિહોરમાં ગણપતિ મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી, ભાવિકો ભાવવિભોર

0
દેવરાજ બુધેલીયા ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે સિહોર શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ સંસ્થા અને મંડળો દ્વારા ગણેશોત્સવના ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે. જેમાં આરતી, પુજા અર્ચન કરવા ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. સિહોર શહેરમાં અનેક સ્થળોએ સત્સંગ, રામધુન, ડાયરો, કથા, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે....

સિહોરમાં રાષ્ટ્રપ્રેમ થીમ સાથે અમરનાથની અદભુત શિવલિંગના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા

0
બ્રિજેશ ગૌસ્વામી સિહોરમાં ઠેરઠેર ગણપતિ મહોત્સવ ના આયોજન કરવામાં આવ્યા છે. હરરોજ અલગ અલગ આંગી દ્વારા ગણપતિ માં દર્શન રાખવામાં આવે છે. સિહોરની ધોળકિયા શેરીમાં આવેલા ગણપતિ મહોત્સવ માં રાષ્ટ્પ્રેમ ની થીમ ને સાંકળતી અમરનાથ ની બરફની લિંગ ની અદભુત આંગી કરવામાં આવી હતી. રાષ્ટ્ર ધ્વજ ના રંગો...

સોમવારથી સિહોર સહિત પંથકમાં હરખભેર દુંદાળા દેવનું સ્થાપન, પાંચથી અગિયાર દિ’નો મહોત્સવ શરૂ થશે

0
સર્વત્ર ગણપતિ બાપ્પા મોરિયા.નો નાદ ગુંજશે, પૂજન, અર્ચન, મહાઆરતી, ધૂન, ભજન, કિર્તન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે બ્રિજેશ ગૌસ્વામી સોમવારથી દેશભરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ગણેશ મહોત્સવ અંતર્ગત સિહોર સહિત પંથકના ગામેગામ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને દરરોજ પુજન-અર્ચન કરવામાં આવશે. ઘરોથી માંડીને ચોક...

સિહોરના ગૌતમેશ્વર મહાદેવ ખાતે છપ્પન ભોગ ધરાયા

0
દેવરાજ બુધેલીયા આજે ભાદરવી અમાસ નિમિતે સિહોરના પ્રખ્યાત ગૌતમેશ્વર મહાદેવ ખાતે આજે છપ્પન ભોગ ધરવામાં આવ્યા હતા. અહીં છપ્પન ભોગના દર્શન કરવા બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
error: Content is protected !!