38.1 C
Bhavnagar
Saturday, July 4, 2020
Home Shankhnad News

Shankhnad News

સિહોરની જીથરી હોસ્પિટલ કોરોના સંકટમાં કામ લાગશે, મહિલા સચિવ જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની અમરગઢ ટીબી હોસ્પિટલ ખાતે વિઝીટ

આજે સાંજના સમયે જીથરી હોસ્પિટલ ખાતે મહિલા સચિવ અને ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લિધી, ચર્ચાઓ કરી, એક સમયની એશિયાની નંબર ૧ ગણાતી મૃતહઃપ્રાય જીથરી હોસ્પિટલમાં કોવિડના પ્રાણ ફુંકશે મિલન કુવાડિયા જિલ્લામાં દિવસે દિવસે કેસોમાં ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે. દરરોજના દસ બાર પંદર કેસો પોઝિટિવ આવવા લાગ્યા છે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દુરદ્રષ્ટા થઈને આગામી દિવસોમાં ભાવનગર ઉપર જો...

લોકોએ સમજવું પડશે : કોરોનાનો તાંડવ ભરખી જશે તેની લેશમાત્ર ચિંતા કર્યા વગર સિહોર ડે કલેકટર રાજેશ ચૌહાણ પોલીસ અને પાલિકા ટિમો સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી...

લોકોએ સમજવું પડશે : કોરોનાનો તાંડવ ભરખી જશે તેની લેશમાત્ર ચિંતા કર્યા વગર સિહોર ડે કલેકટર રાજેશ ચૌહાણ પોલીસ અને પાલિકા ટિમો સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે હરેશ પવાર - દેવરાજ બુધેલીયા કોરોના વાયરસ થી રાજ્ય સાથે દેશમાં હાહાકાર મચી ગયો છે ત્યારે સરકારી અધિકારીઓ પણ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે મુશ્કેલીના સમયમાં સમાજસેવી સંસ્થાઓથી લઈને દરેક...

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : શિવ મંદિરોમાં પૂજન અર્ચન : મંગળવારે જાગરણ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : શિવ મંદિરોમાં પૂજન અર્ચન : મંગળવારે જાગરણ દેવરાજ બુધેલીયા આજથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે . યુવતિઓને સારો વર અને સારૂ ઘર પરિવાર મળે તેવી કામનાથી આ વ્રત કરવામાં આવતુ હોય છે . બે દિવસ પહેલા નાની બાળાઓના મોળાકત વ્રતનો આરંભ થયા બાદ આજે મોટી યુવતિઓના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે . નવા વસ્ત્ર પરિધાન...

સિહોરના તંત્ર વિભાગને તો લોકો કમોતે મરેને એમાજ રસ છે, ટાણા રોડને નવો નહિ પણ રીપેર કરવામાં પણ પેટમાં તેલ રેડાઈ છે

આજે સુરકાના દરવાજા પાસે આઇસર પલ્ટી મારી ગ્યું, અહીંના રોડની સ્થિતિ કોઈને દેખાતી નથી, જવાબદારો આખે પાટાઓ મારીને અહીંથી પસાર થાય છે અને સરકારની આબરૂની ધૂળ-ધાણી કરે છે હરેશ પવાર સિહોરના સરકારી અધિકારીઓ અને એમના તંત્રને લોકો કમોતે એમાં જ રસ છે ભલે સરકારની આબરૂની સરાજાહેર લીલામી..થાય અકસ્માતો થાય..પણ રોડને રીપેરીંગ કે નવા નહિ બનાવીએ એવું મનથી મનાવી લીધું છે ટાણા...

સિહોર અને આજુબાજુ ગામડાઓમાં ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો ટ્રેન્ડ

લોકડાઉનમાં ધંધા - રોજગાર ભાંગી જતા વાલીઓ આર્થિક સંકટમાં, ખાનગી શાળાઓમાં ઉંચી ફી ઉપરાંત ડ્રેસ, પાઠય પુસ્તકોનાં ખર્ચા, શાળાએ જવાની છૂટ મળે એ પહેલા અનેક પરિવારોના બાળકોએ સ્કૂલ બદલાવી નાખી દેવરાજ બુધેલીયા લોકડાઉનમાં ધંધા - રોજગાર ત્રણેક મહિના સુધી બંધ રહેતા લોકો આર્થિક સંકટમાં આવી ગયા છે ગામડાઓમાં તો રોજગારની હાલત વધારે ખરાબ થઈ છે. કોરોના સંકટમાં સરકારે શાળાઓની પ્રથમ સત્રમાં...

સિહોરમાં મહિલા સાથે દુષ્કર્મ મામલો, ફેઝલ અને મિત્ર જુનેદને પોલીસે ગૌતેમેશ્વર રોડ નજીકથી દબોચી લીધા, બન્ને ગિરફ્તાર

મિત્ર જુનેદની મદદ લઇ હવસખોર ફેઝલે દુષ્કર્મ કર્યું અને મહિલાએ બાળકીને જન્મ આપ્યો, બંને શખ્સના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હરેશ પવાર સિહોરમાં એક મહિલા સાથે મોંઘીબાની જગ્યા પાસે રહેતા શખ્સે તેના મિત્રની મદદગારીથી દુષ્કૃત્ય આચરી મહિલાને માતા બનાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી ગઈકાલે પોલીસે ગૌતનેશ્વર રોડ પરથી ફેઝલ અને મિત્ર જુનેદને ઝડપીને ગિરફ્તાર કરી લીધા છે બંને શખસના...

આપણું ભાવનગર ફેસબુક પેજ હેક થયું, જાણકારો કહે છે ચાયનાના હેકરોએ સોશ્યલ મીડિયા પર તરાપ મારી

એડમીનની એક ભૂલના કારણે આપણું ભાવનગર ફેસબુક પેઝ હેક થયું જોકે એડમીન એક્ટિવ જાણકાર હોવાથી હેકરો કંઈ વધારે નુકસાન ન કરી શક્યા, ભાવનગર ફેસબુક પેઝમાં લાખ્ખો લોકો જોડાયેલા છે મિલન કુવાડિયા આ લખાઈ છે ત્યારે રાત્રીના ૯ કલાકે મળતી માહિતી મુજબ આપણું ભાવનગર ફેસબુક હૅક થયું છે પેઝના એડમીન કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું કે મંગળવારના રોજ સવારે અંદાજે ૧૧ વાગ્યે એ તેમનું...

જિલ્લામાં કોરોના આંકડો ટ્રિપલ સેન્ચુરી નજીક

લોકોમાં ફફડાટ : સિહોરના શર્મા પાર્કમાં રાજુભાઇ ચૌહાણ નામના ૪૫ વર્ષીયને કોરોના પોઝિટિવ, જિલ્લામાં ૨૪ કલાકમાં ૧૮ પોઝિટિવ કેસો નોંધાયા હરેશ પવાર સિહોરની સાથે સમગ્ર જિલ્લામાં કોરોનાનો કહેર વધતો જાય છે સતત કેસો વધી રહ્યા છે આજે સિહોરના રાજકોટ નજીક આવેલ શિવ પાર્કમાં રહેતા રાજુભાઈ ચૌહાણ નામના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા ભારે ચકચાર મચી છે કોરોના પોઝિટિવ આવેલ રાજુભાઇ જેઓ વ્યવસાય...

ભાવનગર ખાતે મોટાભાઈના આશીર્વાદ લેવા પહોંચ્યા હીરાભાઈ સોલંકી.

ગુજરાત કોળી સેના પ્રમુખ તરીકે હીરાભાઈ સોલંકી ની નિયુક્તિ, મોટાભાઈ ના આશીર્વાદ લેવા ભાવનગર પહોંચ્યા હીરાભાઈ. દેવરાજ બુધેલીયા સમાજના લોકોએ ફુલહાર થી કર્યું સ્વાગત, સમાજ ના ઉત્કર્ષ માટે તમામ કામો કરશે. ભાવનગર માં આજે રાજુલા જાફરાબાદ ના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજ ના નેતા હીરાભાઈ સોલંકી કે જેની તાજેતરમાં ગુજરાત કોળી સમાજ પ્રમુખ તરીકે વરણી થતા આજે તેઓ તેના મોટાભાઈ અને ગુજરાત...

સિહોર નગરપાલિકાનું અદ્યતન અટલ ભવન બિલ્ડીંગનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે, નજીકના દિવસોમાં સત્તાવાર રીતે ખુલ્લું મુકાશે

અંદાજીત બે કરોડના ખર્ચે બનતું અટલ ભવન બિલ્ડીંગનું મોટાભાગના કામને આખરી ઓપ, જો નજીકના થોડા દિવસોમાં સત્તાવાર ખુલ્લું મુકાઈ તો બિલ્ડીંગમાં મહિલા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીની તકતી લાગશે દેવરાજ બુધેલીયા - હરેશ પવાર સિહોર નગર પાલિકાનું નવું બિલ્ડીંગ અટલ ભવનનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે નવા બિલ્ડીંગ કામને આખરી ઓપ અપાયો છે ટૂંક સમય અને નજીકના દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓના હસ્તે બિલ્ડીંગને...
error: Content is protected !!