29 C
Bhavnagar
Monday, February 17, 2020

સિહોર વિદ્યામંજરી ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસ ઊજવાયો

0
સિહોર વિદ્યામંજરી ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસ ઊજવાયો દેવરાજ બુધેલીયા સિહોર શહેરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સ્કૂલ ખાતે ગઈકાલે પશ્ચિમી સંસ્કૃતિનાં લોકો આ દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે શાળામાં આ દિવસની ઊજવણી વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી પુલવામાં બનેલા બનાવને ધ્યાને લઇ આર્મીનાં વસ્ત્રોમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કરીને માતૃ-પિતૃ દિન તરીકે ઊજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું કુમકુમ તિલક...

જગતનો તાત મુશ્કેલીમાં – ડુંગળીના ભાવો ઘટતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ.

0
હાલ ડુંગળી ૩૦૦ થી ૪૦૦ રૂ. મણ યાર્ડમાં વેચાઈ રહી છે, સરકાર આયાત કરવાનું બંધ કરી સ્થાનિક ખેડૂતો ને ન્યાય આપે તેવી માંગ. આ વર્ષે ડુંગળી નું મબલક વાવેતર સિહોર સાથે જીલ્લામાં કરવામાં આવ્યું છે, અપૂરતા ભાવો ખેડૂતો માટે મુશ્કેલી સર્જી શકે છે. સલીમ બરફવાળા થોડા સમય અગાઉ દેશની પ્રજાને રડાવતી ડુંગળી હવે તેના ઉત્પાદકો ને રડાવી રહી છે. ૧૨૦૦ રૂ. મણ...

રવિવારે સિહોરમાં સરકાર દ્વારા રાષ્ટ્રહિતમાં લેવાયેલ કાયદાઓના સમર્થનમાં મહારેલી અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

0
ભારતીય સંવિધાન સમર્થક સમિતિના નેજા હેઠળ રેલીનું આયોજન, રેલીમાં સમર્થન આપવા અનુરોધ, રેલી માટેની તૈયારીનો ધમધમાટ: રેલીને સફળ બનાવવા પ્રયાસ હાથ ધરાયા, રેલીમાં સંતો મહંતો જોડાશે મિલન કુવાડિયા સિહોર ખાતે પરમ દિવસે રવિવારે ભારતીય સંવિધાન સમર્થક સમિતિના બેનર હેઠળ સરકાર દ્વારા રાષ્ટ્રહિતમાં લેવાયેલ કાયદાઓના સમર્થનમાં મહારેલી અને ભવ્ય તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે આગામી ૧૬ ફેબુ્રઆરીના રોજ યોજાનાર રેલીને લઈ...

સિહોર વોર્ડ નં ૬ માં આરસીસી દિવાલના બદલે કોન્ટ્રાકટરે બનાવેલી ઈંટોની દીવાલ આખરે જમીનદોસ્ત

0
કોન્ટ્રાકટરના પગતળે થી જમીન સર્કિ ગઈ, નગરસેવક ભરત રાઠોડની ઉચ્સ્તરે રજુઆત અને તંત્રની સ્થળ તપાસ બાદ અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટર સામે આકરી પાણીએ કોન્ટ્રાકટર સામે સઘન કાર્યવાહી, હજુ તો તંત્ર દ્વારા ખુલાસો પણ મંગાયો છે, આરસીસીના બદલે ઈંટો ગોઠવી ને ઉભી કરેલી દીવાલ પાડી દીધી, તુરંત નવી દીવાલ બનાવવાના પણ આદેશ દેવરાજ બુધેલીયા સિહોરના વોર્ડ નં ૬ મોરચા શેરી વિસ્તારમાં ડુંગર પરની પ્રોટેક્શન...

સિહોર રામદેવનગરમાં મોટા માથાના એક સાથે આઠ મકાનો પર તંત્રનું જીસીબી ફરી વળ્યું, ગેરકાયદેસર બાંધકામ પર તંત્રની લાલ આંખ

0
મોટા માથાએ સરકારી જગ્યા પર ગેરકાયદેસર કબ્જો કર્યો હતો ત્યાં બાંધકામ ચાલતું હતું ત્યાં જ તંત્રનું જીસીબી ફરી વળ્યું, સૂત્રો કહે છે ૨૮ રૂમો બનવાના હતા જેની કિંમત કરોડૉમાં થાય હરેશ પવાર - દેવરાજ બુધેલીયા દબાણકર્તાએ અધિકારીઓ સાથે ધમકીના સુરમાં વાત કરી હોવાનું પણ પ્રાથમિક સામે આવ્યું, છતાં પણ કડક અધિકારીઓ દ્વારા આકરી કાર્યવાહી સિહોર નગરપાલિકા જગ્યાઓમાં દબાણ થતું હોવાનું વારંવાર...

સિહોર કંસારા બજાર ભટ્ટ શેરીમાં બ્લોક નાખવાની કામગીરી શરૂ

0
સિહોર કંસારા બજાર ભટ્ટ શેરીમાં બ્લોક નાખવાની કામગીરી શરૂ હરેશ પવાર સિહોર વોર્ડ નં ૮ માં આવેલ કંસારા બજાર ભટ્ટ શેરીમાં બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી લોકમાંગને લઈ નગરપાલિકા દ્વારા બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે સ્થાનિક લોકોની માંગ અને હરેશ પવારની રજૂઆતના પગલે અહીં ભટ્ટ શેરીમાં બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે લોકોને...

પાલીતાણા ભૈરવપરા ચોક પાસે HDFC બેન્કના ATM ના સિકયુરીટી ગાર્ડ સાથે ૧૨ બોરના હથીયાર તથા ત્રણ કાર્ટીસ ઝડપાયા

0
પાલીતાણા ભૈરવપરા ચોક પાસે HDFC બેન્કના ATM ના સિકયુરીટી ગાર્ડ સાથે ૧૨ બોરના હથીયાર તથા ત્રણ કાર્ટીસ ઝડપાયા દેવરાજ બુધેલીયા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાલીતાણામા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભૈરવપરા ચોક પાસે આવેલ એચ.ડી.એફ.સી બેન્કના એ.ટી.એમ મા હથીયારી સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો ઇસમ પોતાના આર્થીક લાભ સારૂ હથીયાર પરવાના શરતનો ભંગ કરી ફરજ બજાવે છે...

સિહોર વોર્ડ નં ૬ માં કોન્ટ્રાકટરે બનાવેલ દીવાલમાં ભષ્ટાચાર ખુલ્લો પડ્યો, દીવાલ તોડી પાડીને નવી દીવાલ બનાવવાના આદેશ

0
આરસીસી દીવાલ બનાવવાના બદલે કોન્ટ્રાકટરે ઈંટો ગોઠવી દીધી હતી, નગરસેવક ભરત રાઠોડે ઉચ્સ્તરે રજૂઆતના પગલે કોન્ટ્રાકટરના પગતળે રેલો, તંત્ર અધિકારીએ સ્થળ તપાસ કરતા ભષ્ટાચાર ખુલ્લો પડ્યો આરસીસી દીવાલના બદલે કેમ ઈટોની દીવાલ બનાવી દિવસ ૩ માં ખુલાસો કરવાના આદેશ, દીવસ ૨ માં દીવાલ તોડી નવી બનાવવાનો હુકમ, અખબારોના અહેવાલોની નોંધ લેવાઈ હરેશ પવાર સિહોર નગરપાલિકામાં કોન્ટ્રાકટરોના કામો અંગે વારંવાર નબળા કામો થતા...

ચિત્રા યાર્ડમાં ટમેટા ૧ રૂ. કિલો વેચાય રહ્યા છે.

0
ટમેટા ના ભાવો ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં, ટમેટા વીણવા ની મજુરી પડી રહી છે ખેડૂતોને મોંધી. ટમેટા ને પશુધનને હવાલે કરવનું વિચારી રહ્યા છે ખેડૂતો, ઓર્ગેનિક ટમેટાના ભાવો પણ નથી મળતા ખેડૂતોને. દેવરાજ બુધેલીયા એક સમયે માર્કેટમાં ૧૦૦ રૂ. કિલો વેચાણ થતા ટમેટા હાલ બે રૂ.કિલો વેચાણ થઇ રહ્યા છે. ભાવનગરમાં ટમેટા ના ભાવોમાં ઘટાડો થતા હવે ખેડૂતો માટે આ ટમેટા બોઝા રૂપ...

સિહોરના ઘાંઘળી નજીક ફરી નર્મદા ની લાઈનમાં મોટું ગાબડું

0
લાખો ગેલન પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યું-થોડા સમય પહેલા જ નવી લાઈન નાખવામાં આવી હતી હરેશ પવાર સિહોરના ઘાંઘળી નજીક પસાર થતી નર્મદા લાઈનમાં ભંગાણ પ્રશ્ન વારે ઘડી ઉભા થતા હોય છે. હમણાં થોડા સમય પહેલા જ નવી લાઈન નાખવામાં આવી હતી. જે આજે ફરી તૂટી જતા લાખો ગેલન પાણી વેડફાઈ ગયું હતું. પાણી લાઈન તૂટી જતા પાણીના ફુવારાઓ ઉડ્યા હતા....

Follow us

6,468FansLike
871FollowersFollow
239FollowersFollow
5,210SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!