38.1 C
Bhavnagar
Saturday, September 19, 2020

આજે સર્વ પિતૃ અમાસ, કાલથી પુરૂષોત્તમ માસ

0
દર ૩૨ મહિને આવતો અધિક માસ, આ વખતે અધિક આસો, કાલથી  એક માસ  જપ,પારાયણ,પૂજન અર્ચનના મંગલ ધર્મકાર્યો  મિલન કુવાડિયા લાખો ઘરોમાં જે શ્રધ્ધા અને ભાવથી સદીથી ઉજવાતા રહ્યા છે તેવા પર્વો આવી રહ્યા છે. આવતીકાલે  સર્વ પિતૃ અમાસ નિમિત્તે પિતૃ તર્પણ, પીપળે પાણી રેડવા સહિતના ધર્મકાર્યો પરંપરાગત રીતે થશે. તો શુક્રવારથી દર પોણા ત્રણ વર્ષે આવતો અધિક માસ કે જેને પુરૂષોત્તમ...

સિહોર વિદ્યામંજરી સંસ્થા દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઓનલાઈન ઉજવણી કરાઈ

0
સિહોર વિદ્યામંજરી સંસ્થા દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઓનલાઈન ઉજવણી કરાઈ દેવરાજ બુધેલીયા સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ – સિહોર ખાતે ગઈકાલે બુધવારનાં દિવસે “વિશ્વ ઑઝોન દિવસ” ની ઉજવણી યુટ્યુબ ચેનલનાં માધ્યમથી ઓનલાઈન કરવામાં આવી. ૧૬ મી સપ્ટેમ્બર જેને આખુય વિશ્વ ઑઝોન દિવસ તરીકે ઉજવે છે. હાલ કોરોના મહામારીનાં કારણે શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ પોતાના ઘરે છે....

કોરોનાનાં પ્રકોપથી સિહોર તાલુકા તેમજ જિલ્લાની પંચાયતોની ચૂંટણીઓ પાછી ઠેલવા લોક માંગણી

0
શાળાઓ બંધ,નવરાત્રિ અંગે અવઢવની સ્થિતિ છે ત્યારે મતદાન મથકો કયાં ઉભા કરવા, ગામડાઓમાં ઓનલાઈન પ્રચાર કેમ કરવો ? અનેક સવાલો સલીમ બરફવાળા ગુજરાતમાં કોરોનાને લઈને સ્થિતિ  સુધરવાને બદલે ગંભીર બની રહી છે. રાજયભરમાં દૈનિક ૧૩૦૦ થી વધુ કોરોનાનાં કેસ નોંધાઈ રહયા છે ભાવનગર જિલ્લામાં ૫૦ થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે આવા કપરા સમયમાં શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં નહિ આવે...

દેશના પ્રધાનમંત્રી અને સદીના મહાનાયક નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મ દિવસ

0
દેશના પ્રધાનમંત્રી અને સદીના મહાનાયક નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મ દિવસ શંખનાદ કાર્યાલય ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતનાં વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવસરે સમગ્ર દેશમાં ઉજવણીઓ થઈ રહી છે ભાજપ દ્વારા ઠેરઠેર સેવા સપ્તાહ થકી તેમનો જન્મદિવસ ઉજવાઇ રહ્યો છે તે આવકારદાયી છે. સમાજનાં વિવિધ વર્ગના લોકોની દરેક પ્રકારે સેવા-સહાય કરવામાં આવી રહી છે.ઉપરાંત ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અભૂતપૂર્વ બેજોડ...

સામુહિક આપઘાત : ભાવનગરમાં રિટાયર્ડ Dyspના પુત્રએ પત્ની અને બે દીકરીઓ સાથે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી જિંદગી ટૂંકાવી

0
પોલીસ કાફલો દોડી જઈ તમામના મૃતદેહ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી, એક જ રિવોલ્વરમાંથી પરિવારના ચાર સભ્યો કરી મોતને વ્હાલું કરી લીધું ઓન ધ સ્પોટ રાત્રીના ૭/૪૦ કલાકે ભાવનગરના વિજયરાજનગરમાં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા અને બે દીકરીઓ નદીનીબા (ઉં.વ.૧૮) અને યશસ્વીબા (ઉં.વ.૧૧) સાથે સામુહિક આપઘાત કર્યો છે. રિવોલ્વરમાંથી તમામે...

સેવા સપ્તાહ અંતર્ગત જિલ્લા યુવા ભાજપ દ્વારા સિહોર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

0
"આપણું મૂલ્યવાન રક્તદાન, જરૂરિયાતમંદો માટે બનશે જીવનદાન" ટાઉનહોલ ખાતે કાર્યક્રમ હરેશ પવાર વડાપ્રધાન, નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં સેવાકીય કાર્યોના માધ્યમથી  'સેવા સાપ્તાહ' ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત સફાઇ ઝુંબેશ, વૃક્ષારોપણ અને માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાઇ રહ્યા છે આ તકે જિલ્લા યુવા ભાજપ દ્વારા સિહોર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો ૭૦ માં જન્મદિવસ પ્રસંગે...

હવે હરાવીશું કોરોનાને : સિહોર અર્બન હેલ્થ દ્વારા વડલા ચોકમાં લોકો માટે સ્વૈચ્છિક ટેસ્ટિંગને લઈ મંડપો નાખ્યા, લોકોએ સામેથી ટેસ્ટિંગ કરાવવા અનુરોધ

0
અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વડલા ચોક ખાતે સ્વૈચ્છિક કોરોના ટેસ્ટિંગ કરવા લોકોને જાહેર અપીલ, તંત્રનો અનોખો પ્રયાસ, હરેશ પવાર દેશમાં કોરોના વાયરસના કહેરને ઘટાડવા લોકડાઉન લાગુ કરવા છતાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. ગુજરાતમાં સરકારના અથાગ પ્રયત્નો પછી પણ કોરોના બેકાબુ થતા સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સિહોર આરોગ્ય તંત્રએ કોરોનાને કાબુમાં લેવા...

સિહોર કંસારા બજારમાં કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ

0
સિહોર કંસારા બજારમાં કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ હરેશ પવાર સિહોરમાં કોરોના કેસ વધી રહ્યા છે ખાસ કરીને કંસારા બજારમાં સંક્રમણ વધી રહ્યું છે. જેથી આ સંક્રમણ લોકોમાં વધુ ન ફેલાય અને લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે સિહોરના અગ્રણીઓ આગળ આવી રહ્યા છે અહીંના વિસ્તારના લોકોને ગઈકાલથી આયુર્વેદિક ઉકાળો આપવાની શરૂઆત થઈ છે...

ગાડી પાટે ચડતી હતી ત્યાં ગેસ સબસીડી બંધ કરાતા મધ્યમવર્ગ-શ્રમિકોની કમર તૂટી

0
ગેસ સિલિન્ડરની બેઝ કિંમત રૂ.૬૦૨ : સિહોર શહેરમાં ૨૦ ગ્રાહકો પૈકી મોટાભાગના ગ્રાહકો એકટીવ છે હરેશ પવાર કોરોનાના કારણે રોજી રોટી વિહોણા થઇ ગયેલા મધ્યમ અને શ્રમજીવી પરિવારની અનલોકમાં ગાડી માંડ માંડ પાટા પર ચઢી છે. ત્યારે સરકારે છેલ્લા ચાર કે પાંચ મહિનાથી રાંધણગેસના સિલિન્ડર પર જે સબસીડી ફાળવતી હતી.તે સંપૂર્ણ બંધ કરી દેતા સિહોર શહેરના ૨૦ હજાર ગ્રાહકો હાલમાં રૃપિયા ખર્ચીને...

૨૧ સપ્ટેમ્બર પછી પણ ધો.૯ થી ૧૨ માટે શાળાઓ નહિ જ ખુલે

0
દિવાળી બાદ રાજયમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે : અનલોક-૪માં શાળાઓ ધો.૯ થી ૧૨ માટે વાલીની સંમતિથી વિદ્યાર્થીઓને બોલાવી શકે એવી મરજીયાત છૂટ કેન્દ્ર સરકારે આપી હતી, તેનો અમલ રાજયમાં કરવામાં આવશે નહિં : કેબીનેટની બેઠકમાં નિર્ણય : ભુપેન્દ્રસિંહ ચુડાસમા મિલન કુવાડિયા રાજયમાં આગામી ૨૧મી સપ્ટેમ્બરથી શાળાઓ નહિં ખુલે. રાજયના મંત્રીમંડળની બેઠકમાં...
error: Content is protected !!