38.1 C
Bhavnagar
Saturday, April 17, 2021

ક્ષમાપના પર્વ સંવત્સરીની ઉજવણી, સિહોરમાં તપસ્વીઓની શોભાયાત્રા

0
દેવરાજ બુધેલીયા સિહોરમાં પર્યુષણ પર્વના અંતિમ દિવસે ક્ષમાપના પર્વ સંવત્સરીની જૈન સમાજ દ્રારા ભાવભેર ઉજવણી કરવામાં આવી છે સિહોર સહિત જિલ્લામાં પર્યુષણ પર્વના અંતિમ દિવસે ક્ષમાપના પર્વ સંવત્સરીની જૈન સમાજ દ્રારા ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.જિનાલયો અને ઉપાશ્રયમાં પ્રતિક્રમણમાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતાં.પ્રતિક્રમણ પૂર્ણ થયા...

બોલો આવડું મોટું ટાણા અને આજુબાજુના ૨૦ ગામો અને અંદાજે પોણા લાખ લોકોની વચ્ચે ટાણા પીએચસીમાં કાયમી ડોકટર નથી, અઘરું કહેવાઈ ને..

0
મિલન કુવાડિયા સરકાર એક તરફ લોકોની સુખાકારી અને આરોગ્ય માટે મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર નજર કરીએ વાસ્તવિકતા જુદી દેખાઈ છે સિહોર તાલુકાનું મુખ્ય મોટું મથક ટાણા ગામ આવેલું છે જ્યાં પીએચસી સેન્ટર ખાતે છેલ્લા કેટલાક સમયથી કાયમી ડોકટર નથી જેના કારણે...

સિહોર પોલીસના ફરાર નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા

0
મોઇન ને એસસોજી ઝડપી લીધો, ચિંતન એલસીબીના હાથે ઝડપાયો હરીશ પવાર ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને ભાવનગર જિલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સુચના આપેલ. જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી. અને એસઓજી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન...

૧૮૦ તપ ના પારણા કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

0
મુખ્યમંત્રી આજે દાદાસાહેબ જૈન દેરાસર ખાતે કાર્યક્રમમાં હાજરી આપી, મુખ્યમંત્રી નું તિલક-માળા અને સાફા દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું, મુખ્યમંત્રી અને તેમના પત્ની અંજલી બેન દ્વારા ઉપવાસી પીન્કીબેન ને પારણા કરાવ્યા. સલીમ બરફવાળા જૈન ધર્મમાં તપનો મહિમા અપરંપાર છે. ભગવાન મહાવીરે પોતાના જીવનમાં સૌથી દીર્ધ...

ટાણા ગ્રામ પંચાયત સંચાલિત સંધવી હાઈસ્કુલમાં ભુતિયા છાત્રોની શંકાના આક્ષેપો વચ્ચે ૧૫૦ થી વધુ વિધાર્થીઓનું ભાવિ અંધકારમય.?

0
એક તરફ સ્કૂલમાં ભૂતિયા વિધાર્થીઓ સામે આક્ષેપો અને તપાસની માંગ, બીજી તરફ સદસ્ય અને સરપંચ વચ્ચેનો મામલો ચરમસીમાઓ સુધી, આજે સ્કૂલના આચાર્યએ અખબાર યાદી મોકલી જેમાં કહ્યું છે કે કેટલાક આગેવાનો અમારી નિષ્ઠાને હાનિ પોહચાડી અમારા વિરોદ્ધ ખોટી રાવ ઉભી કરે છે અરવિંદભાઈ બેલડિયા અને...

સિહોર બન્યું મીની મહારાષ્ટ્ર ‘ગણપતિ બાપા મોરીયા’ ના નાદ વચ્ચે આજથી થયો ગણેશોત્સવનો પ્રારંભ

0
અદ્ભૂત સાજ સજાવટ સાથેના પંડાલોમાં વાજતે ગાજતે અબિલ - ગુલાલની છોળો વચ્ચે દુંદાળાદેવનું થયું સ્થાપન, સમગ્ર પંથક ગણેશમય દેવરાજ બુધેલીયા સમગ્ર સિહોર અને પંથકમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે સમગ્ર પંથક જાણે મીની મહારાષ્ટ્રમાં તબદીલ થયું હોય તેવો માહોલ સર્જાયો છે આજથી સમગ્ર શહેર અને...

કાટોડીયા ગામે આધેડ કૂવામાં પડી જતા મોત, તંત્રએ મૃતદેહને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી

0
આધેડનો મૃતદેહને બહાર કાઢવા કુવામાંથી પાણી ખાલી કરવું પડયું, તંત્રએ અડધી રાત સુધી કામગીરી કરી હરેશ પવાર ગઈકાલે રવિવારે સિહોર તાલુકાના સોનગઢ નજીકના કાટોડીયા ગામની સીમમાં લગભગ સવારના સમયે ૧૦૦ ફુટથી પણ વધુ ઊંડા પાણીના કુવામાં ખાબકી જતાં એક આધેડનું મૃત્યું થયું હતું સ્થાનિકો દ્વારા બનાવની જાણ તંત્રને કરાતા...

સિહોરના તબીબ કેવલ પરમારે ભાવનગરના આંગણે હોસ્પિટલનો પ્રારંભ કર્યો

0
હરેશ પવાર મૂળ સિહોરના વતની અને મારુ કંસારા સમાજનું ગૌરવ તેમજ સંતકૃપા મેડિકલ (સિહોર)ના પુત્ર ડો કેવલ પરમારે એમ.એસ..ઓથોપેડીક (ગોલ્ડ મેડા લિસ્ટ) તેમજ ર્ડો. પોમાં શાહ. એમ.ડી.મેડિસિન દ્વારા આજરોજ ભાવનગર જિલ્લાની આધુનિક અદ્યતન સર્વ પ્રથમ એવી ડીજીટલ .K.P.. હોસ્પિટલનો પ્રારંભ કર્યો છે માનવ સેવા એજ પ્રભુ સેવા...

સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન

0
ડીજે ના તાલ સાથે વિનાયક ગણપતિ ની શોભયાત્રા નીકળી દર્શન જોશી ભાવનગર માં દર વર્ષની માફક સતત આઠમા વર્ષે સિદ્ધિવિનાયક ગ્રુપ ઘોઘાસર્કલ દ્વારા ગણપતિ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 9.30 કલાકે ડીજે ના તાલ સાથે ગણપતિ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અહીં સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા...

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ નું આવકારદાઈ પગલું, સિહોર ખાતે આવેલી મહાપુરુષોની પ્રતિમાઓની સાફસફાઈ

0
બ્રિજેશ ગૌસ્વામી સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ નું આવકારદાઈ પગલું અને અભિનંદનને પાત્ર છે જેમાં આ બોર્ડના યુવાનો દ્વારા દરેક શહેર ખાતે આવેલી મહાપુરુષોની પ્રતિમાઓની સાફસફાઈ હાથ ધરવામાં આવી છે અભિયાન સિહોર ખાતે પણ યોજાયું હતું જેમાં સ્વામીવિવેકનંદજી, દીનદયાળ ઉપાધ્યાયજી અને ભગતસિંહ ની પ્રતિમાઓ ની સાફ સફાઈ...