18.1 C
Bhavnagar
Saturday, January 25, 2020

સિહોરમાં નિયમિત સફાઇના અભાવે ઠેર-ઠેર કચરાના ઢગલાથી ગંદકીનું સામ્રાજ્ય

0
તસ્વીર પાર્થ ત્રિવેદી (ભૂરો) સિહોર શહેરમાં નિયમિત સફાઇના અભાવે ઠેર ઠેર જામેલા ગંદકીના થરથી રોગચાળો વકરી રહ્યો છે. દવાખાનાઓમાં દર્દીની લાઇનો લાગી રહી છે તેમ છતાં જવાબદાર નગરપાલિકા દ્વારા સેવાતા દુર્લક્ષ્ય સામે રોષની લાગણી ફેલાવા પામી છે. શહેરમાં સ્વચ્છતા અભિયાનના નામે સાવ મીંડુ જ છે. સિહોર શહેરના દરેક...

સોમવારથી સિહોર સહિત પંથકમાં હરખભેર દુંદાળા દેવનું સ્થાપન, પાંચથી અગિયાર દિ’નો મહોત્સવ શરૂ થશે

0
સર્વત્ર ગણપતિ બાપ્પા મોરિયા.નો નાદ ગુંજશે, પૂજન, અર્ચન, મહાઆરતી, ધૂન, ભજન, કિર્તન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે બ્રિજેશ ગૌસ્વામી સોમવારથી દેશભરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ગણેશ મહોત્સવ અંતર્ગત સિહોર સહિત પંથકના ગામેગામ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને દરરોજ પુજન-અર્ચન કરવામાં આવશે. ઘરોથી માંડીને ચોક...

ગ્રામ્ય વિસ્તારના ૩ આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સની ફાળવણી

0
ભાવનગર જીલ્લા પંચાયત દ્વારા ૩ સી.એચ.સી મથકો પર એમ્બ્યુલન્સ ફાળવણી, સાંસદ ડો.ભારતીબેન શિયાળના હસ્તે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું, સાંસદ-જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ દ્વારા ઝંડી ફરકાવી કરાવ્યું પ્રસ્થાન. શંખનાદ કાર્યાલય આજે ગ્રામ્ય વિસ્તારના ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઝડપી આરોગ્ય સેવા પૂરી પાડવા એમ્બ્યુલન્સ ની...

ભાવેણા ની દિકરી જાહનવી મહેતાએ રાજ્યપાલશ્રી ની શુભેચ્છા મુલાકાત લીધી

0
યોગ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી દેશનું નામ રોશન કર્યું છે જાહનવી એ મિલન કુવાડિયા ભાવનગર ખાતે રહેતા અને રેડીમેન્ટ કપડાના વેપારી જીજ્ઞેશભાઈ મહેતાની દીકરી જાહનવી બાળપણથી જ યોગાસન અને અંગ કસરતમાં રસ હતો. તેણે યોગ ક્ષેત્રમાં ખૂબ સારું નામ...

સિહોર બ્રહ્મકુંડ ખાતે શંખનાદ સંસ્થા દ્વારા ઉભો કરવામાં આવેલ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર રહ્યો

0
સિહોર પ્રસિદ્ધ બ્રહ્મકુંડ ખાતે આજે યોજાયેલ લોકમેળામાં શંખનાદ સંસ્થા દ્વારા ઉભા કરાયેલ સ્ટોલ સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે આજે ભાદરવી અમાસના દિવસે દર વર્ષની માફક ઐતિહાસિક સિહોરના બ્રહ્મકુંડ ખાતે આજે લોકમેળો ભરાયો હતો અને જેમાં હજારોની મેદની ઉમટી પડી હતી અને જેમાં ખાણી પીણી સહિત...

ઉમરાળાના વાંગદ્દા ગામે કાલુભારમાં ન્હાવા પડેલ યુવક ડૂબ્યો, મોત

0
સમી સાંજના ૬ વાગ્યા આસપાસ પરિવારના અન્ય સભ્યો સાથે મિસ્ત્રી યુવક ન્હાવા પડ્યો તે વેળાએ ડૂબી જતાં મોત થયું, અરેરાટી સલીમ બરફવાળા ઉમરાળાના વાંગદ્દા ગામે એક મિસ્ત્રી યુવક કાલુભારમાં ડૂબી જવાથી મોત થતા મોડી સાંજના સમયે નાનકડા વાંગદ્દા ગામમાં અરેરાટી ફેલાઈ જવા...

સિહોર નગરપાલિકા ની સાધારણ સભા મળી, વિકાસના કામોમાં વિપક્ષની સહમતી

0
ગેરકાયદેસર બાંધકામો અને ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષ આકરા પાણીએ, ગટરના ભ્રષ્ટાચાર માં વિજિલન્સ ની મોડી તપાસ ને લઈને દીપસંગભાઈ ફરી ગર્જયા દેવરાજ બુધેલીયા સિહોરમાં આજે શહેરમાં અધિક વિકાસના કામોને લઈને સાધારણ સભા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળી હતી સભા દીપ પ્રાગટય બાદ શરૂ કરવામાં આવી...

રો રો ફેરી સવિર્સના જહાજની રેલિંગ તોડી ટ્રક ની દરિયામાં ડૂબકી

0
શરૂ થયા ત્યાર થી કોઈ ને કોઈ વિઘ્ન નું ભોગ બની રહ્યું છે રો રો ફેરી દર્શન જોશી રો રો ફેરીના મુર્હત થી લઈને આજ દિન સુધી કોઈ ને કોઈ વિઘ્ન રો રો ફેરીને આડે આવી જ રહ્યું છે.ઘોઘાથી દહેજ જતી રો રો ફેરીમાં આજે...

સિહોર શ્રી ભવાનદાસ દામોદરદાસ મુનિ-શાળા નં ૩ નો સ્થાપના દિવસ ઉજવાયો

0
દાતાઓના સન્માન સમારંભ સાથે શિક્ષક ભુપેન્દ્રકુમાર નો વિદાય સમારંભ યોજાયો બ્રિજેશ ગૌસ્વામી સિહોરમાં આવેલ શાળા નં3 શ્રી ભવાનદાસ દામોદરદાસ મુનિ શાળાના સ્થાપના દિવસની ઉજવણી આજે કરવામાં આવી હતી. સ્થાપના દિવસ સાથે દાતાઓ નો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સાથે શાળાના શિક્ષક ભુપેન્દ્રકુમાર રાવલ નો વિદાય સમારંભ સાથે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં પ.પૂ.સંત.શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી, શ્રી આણંદરામ કાપડી, સંત...

શંખનાદ સંસ્થાના કેમેરામેન દેવરાજ બુધેલીયા નું ભરવાડ સમાજ દ્વારા સન્માન કરાયું

0
હરેશ બુધેલીયા સિહોર ના ભરવાડ સમાજ ના નવ યુવાન દેવાભાઈ ભીમાભાઈ બુઘેલીયા ને મોણપર ગામે ગોબરાબાવા ના ઠાકર દ્રારા મંદીર ખાતે જન્માષ્ટમી ના દિવસે સમાજ સેવા ગૌ સેવા ની કામગીરી નિમીતે સન્માન કરવામા આવ્યુ હતુ. દેવાભાઈ બુઘેલીયા સિહોરની ઘણી સંસ્થા સાથે કામગીરી કરે છે. પોતે માલઘારી વિકાસ સંગઠન ના પ્રમુખ ગૌ રક્ષા મા પણ કામગીરી કરે છે. સિહોર શહેર બજરંગદળ ના...

Follow us

6,458FansLike
838FollowersFollow
237FollowersFollow
5,160SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!