29 C
Bhavnagar
Monday, February 17, 2020

ઇકો ફ્રેન્ડલી(શ્રીફળનાં છાલા)માંથી બનાવેલ મુર્તિને શાળા કેમ્પસમાં રાખેલ કુંડામાં વિસર્જીત

0
સિહોર નામાંકિત વિદ્યામંજરી સંસ્થાની અનોખી પહેલ, ગણેશ મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો દેવરાજ બુધેલીયા સિહોર શહેરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસના પટ્ટાગણમાં શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જેમાં ધાર્મિક પ્રવૃતિના ભાગરૂપે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના સંચાલક પી.કે.મોરડીયા દ્વારા...

સર્વ પિતૃ મોક્ષર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ નો સિહોરમાં પ્રારંભ

0
આચાર્ય સ્મિતાબહેન આચાર્ય ભાગવત નું રસપાન કરાવશે દેવરાજ બુધેલીયા સિહોરમાં લાલજી મંદિર વખારવાળા ચોકમાં સર્વ પિતૃ મોક્ષર્થે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ નું આયોજન તા.12.9.19 થી 18.9.19 સુધી સમય બપોરે 3 થી 6 સુધીનો રાખવામાં આવ્યો છે. વ્યાસપીઠ ઉપરથી આચાર્ય સ્મિતાબહેન ભાગવત નું રસપાન કરાવશે....

વિવાદ ચરમસીમાએ: મોરારિબાપુના સમર્થનમાં માયાભાઈ આહીર, જય વસાવડા, કીર્તિદાન ગઠવી, અને ભીખુદાન ગઠવીએ સ્વામિનારાયણ સંપ્રદાયએ આપેલો એવોર્ડ પરત કર્યો

0
મિલન કુવાડિયા  'ઝેર પીધુ હોય તે નિલકંઠ, લાડુડી ખાધી હોય તે નિલકંઠ ન કહેવાય' મોરારિબાપુના મોંઢામાંથી નિકળેલા આ વાક્યોએ ધર્મ ક્ષેત્રે ભારે ઉહાપોહ મચાવી દીધો છે. નિલકંઠ વર્ણીને પુજતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં તે વાક્યોએ ખડભડાટ મચાવ્યો છે. કેટલાક મોરારિબાપુના...

ભાવનગર રેન્જના IPS અધિકારી અશોક કુમાર યાદવેએ કહ્યું લોકોને પકડતા પહેલા આપણે પોલીસને પકડો અને પગલાં ભરો, પોતાના તાંબાના તમામ પોલીસ વિભાગોમાં આદેશ આપ્યા

0
શંખનાદ કાર્યાલય પોલીસ જ્યારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈજી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડન્ટને આદેશ આપ્યો કે તા 16 મીથી સુધારેલા...

સિહોર અને પંથકમાં અબીલ-ગુલાલની છોળો સાથે દૂંદાળા દેવને ઉષ્માસભર ભારે હૈયે વિદાય અપાઈ

0
આખો દિવસ માર્ગો બેન્ડવાજાની સુરાવલીઓ અને ડીજેના નાદ સાથેની વિસર્જન યાત્રાથી ધમધમતા રહ્યા, ગણેશની મૂર્તિઓનું વિસર્જન, ગણેશ મહોત્સવનો વિરામ દેવરાજ બુધેલીયા અગિયાર દિવસ પહેલા ગણેશ ચતુાર્થીના દિવસે ગત સોમવારે સિહોર અને પંથકમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરાયા બાદ આજે અગિયારમા દિવસની પુર્ણાવતીને લઈ શ્રદ્ધાળુઓએ દૂંદાળા...

સિહોર ભાજપ દ્વારા પૂજન અને પુષ્પાંજલિ કાર્યક્રમ

0
દેવરાજ બુધેલીયા યુવાનોને એક અલગ પરિપ્રેક્ષ્ય પરત્વે સજાગ કરીને માભોમ અને દેશભક્તિના રંગે રંગાયેલા, સમગ્ર જીવન દેશને સમર્પિત કરનાર મહાન વિરલ પ્રતિભા શ્રી સ્વામી વિવેકાનંદજીએ આજના દિવસે શિકાગોમાં આપેલા પ્રવચન અને શબ્દોને વધાવીને તેઓશ્રીને પુષ્પાંજલિ અર્પણ કરવા ભારતીય જનતા યુવા મોરચા સિહોર શહેર દ્વારા આયોજિત દિગ્વિજય દિવસ કાર્યક્રમમાં...

ગૌરવવંતા શિક્ષણશેત્રના વડલા સમાન વ્યક્તિની વિદાય થઈ: શક્તિસિંહ ગોહિલ

0
ગઈકાલે ભાવનગર શામળાદાસ કોલેજના માજી પ્રોફેસર તખ્તસિંહજી ના થયેલા અવસાનમાં શક્તિસિંહે શોકાંજલી પાઠવી દુઃખની લાગણી વ્યક્ત કરી આપણી ગુરુ પરંપરાઓ મુજબના એક આદર્શ ગુરુવર્ય એવા ભાવનગર શામળદાસ કોલેજના માજી પ્રિન્સિપાલ આદરણીય શ્રી તખ્તસિંહજી પરમાર ઉર્ફે ગુરુજીના અવસાનના સમાચાર જાણીને અતિ વ્યથિત છુ તેવું બિહારના...

ટાણા પીએચસી ખાતે આખરે મહિલા તબીબને મુકાયા, ગ્રામ્યના ૨૦ ગામોને રાહત થશે

0
લોકોનો અવાજ, મીડિયાના અહેવાલો, અને આગેવાનોની રજુઆત તંત્રના કાને બરાબર અથડાઈ, મહિલા તબીબ મનસ્વીની માલવીયાને મુકાયા હરીશ પવાર સિંહોર તાલુકાનું સૌથી મોટું ટાણા જ્યાં પીએચસી સેન્ટર આવેલું છે જે સેન્ટરમાં છેલ્લા ઘણા સમયથી કાયમિક તબીબ ન હોવાથી લોકોને હેરાનગતિ ઉભી થવા પામી હતી ટાણા સાથે...

વેપારીએ ગ્રાહકને બોગસ મીઠાઈ ઠપકારી દીધીના વિડિઓ વાઇરલ બાદ તંત્ર સફાળા જાગ્યું

0
સિહોર શહેરમાં આરોગ્યતંત્ર અને ફ્રુડ વિભાગના ધામાં, ત્રણ ચાર પેઢીને ત્યાં ત્રાટકી સેમ્પલ લેવાયા મીઠાઈ અને ફરસાણના વેપારીને ત્યાં તપાસો કરી છે બે ત્રણ પેઠી માંથી સેમ્પલો લીધા છે: અધિકારી પટેલ દેવરાજ બુધેલીયા ગઈકાલે સોશ્યલ મીડિયામા એક વિડિઓ વાઇરલ થયો હતો જેમાં...

ગુજરાતમાં માનવ અધિકારનો ખુલ્લે આમ ભંગ થાય છે : માવજી સરવૈયા

0
સ્વામી સામે પોલીસ ફરિયાદ કરવા ગયેલા સિહોર દલિત આગેવાનોની પોલોસે ફરિયાદ ન લીધી, રોષ સાંજના ૬ કલાકે પોલીસ મથકે આવેલા આગેવાનો મોડી સાંજ સુધી પોલીસે ફરિયાદ જ ન લીધી, સ્વામીની દલિતો સામેની ટિપ્પણી મામલે રોષ યથાવત દેવરાજ બુધેલીયા થોડા દિવસ પહેલા સ્વામિનારાયણ...

Follow us

6,468FansLike
871FollowersFollow
239FollowersFollow
5,210SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!