ભારતમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હોઇ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક સાથે 20,408 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. આ સાથે 20,958 દર્દીઓ સાજા થયા તો સામે 54 લોકોના મૃત્યુ નોંધાયા છે. આ તરફ  દેશમાં કોરોનાના 1,43,384 સક્રિય કેસ છે. તો  દૈનિક હકારાત્મકતા દર 5.05% છે.

Corona raised the concern again! 54 patients died in the last 24 hours

દેશમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોઇ સતત નવા કેસોમાં વધારાને કારણે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ભારતમાં આજે કોરોના વાયરસના નવા 20,408 દર્દી નોંધાયા છે. જેને લઈ આરોગ્ય તંત્ર કોરોના સંક્રમણ રોકવા કામએ લાગ્યું છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 54 લોકોના મૃત્યુ થય હોવાનું પણ સામે આવ્યું છે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.

Corona raised the concern again! 54 patients died in the last 24 hours

ભારતમાં છેલ્લા 24 કલાકમાં એક સાથે 20,408 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. આ તરફ હવે દેશમાં હાલ સક્રિય કેસનો આંકડો 1,43,384એ પહોંચ્યો છે. નોંધનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં સતત વધારાને લઈ દેશમાં ચિંતાજનક સ્થિતિ બની છે.