અપંગ પેન્શન 3 (અંધ, અપંગ ૪૫ વર્ષે) જેને ૮૦% અપંગતા હોય તેને મળે. અંધને ૧૦૦ % અંધતા હોય તો જ તેને મળે. જરૂરી આપવા પડતા પુરાવાઓ = (૧) ઉંમરનો દાખલો ઉંમર ૪૫ વર્ષકૈ તેથી વધારે હોવી જોઈએ. (૨) ડૉક્ટરી સર્ટી. (૩) રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ (૪) ઓળખ કાર્ડ (પ) બી. પી. એલ. નોં દાખલો જરૂરી.

(૫) સંત સુરદાસ પેન્શન યોજના 8 રૂ|વ્ ૬૦૦ અપંગતા ૮૦% હોય તેવા ૧ થી ૪૪ વર્ષના વિકલાંગને મળે છે. (અંધ પેન્શન મંદ બુદ્ધિ પેનાન-અપંગ-મુંગા-બહેરા પેન્શન) અંધ ૧૦૦ % હોય તેને મળે છે. બહેરા-મુગા ૯૦% હોય તેને મળે છે. ઉંમર વર્ષ ૧૮ થી ઓછાને રૂ- ૨૦૦ તથા ૧૮ વર્ષથી વધારેને રૂ|. ૬૦૦ 

જરૂરી આપવા પડતા પુરાવાઓ 8 (૧) ઉંમરનો દાખલો (૨) ૮૦% અપંગ ડૉક્ટરી સર્ટી (૩) ઓળખકાર્ડ (બસ મુસાફરી કાર્ડનીં ઝેરોક્ષ) (૪) નંગ-ર (પ) રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ (૬) ઉમર ૧ થી ૪૪ વર્ષ હોવી જોઈએ. (૭) આવકનો દાખલો (૮) બી.પી.એલ. નો દાખલો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here