કોને ફાયદો મળે  ( ૧) ખાતેદાર ખેડૂત (૨) ખેત મજૂર (૩) અસંગઠીત કામદાર કામયોંગી (૪) પ્રાથમિક/માધ્યમિક/ઉ. માધ્યમિક શાળાના વિદ્યાર્થી (પ) કોલેજના વિદ્યાર્થીઓ (૬) આઈ.ટી.આઈ. ના વિદ્યાર્થી (છ) અમરનાથ ચાત્રીઓ માટેનું વીમાકવચ (૮) સાહસિક પ્રવૃત્તિમાં ભગ લેતા વ્યક્તિઓ માટેનું વીમાકવચ (૯) સ્પોર્ટસ હોસ્ટૅલર્મા રહેતા ટ્રેઈનીંઝ માટેની વીમા યોજના (૧૦) પોંલીંસ ખાતાની જુદી જુદી કેડરના અકસ્માત વીમા યોજના (૧૧) સફાઈ કામદાર (૧૨) નિરાધાર/વિધવા તથા (૧૩) તાજા વિકલાંગ કાર્ડ ધરાવતા વિકલાંગો વગેરે. (૧૪) હિંરા કારીગર રૂપિયા ૫૦ હજારથી ૧૫ લાખ સુધી