ટી .બી રૂપિયા ૫૦૦, કેન્સર રૂપિયા ૧૦૦૦, રક્તપીત રૂપિયા ૬૫૦, એઈડ્સ રૂપિયા ૫૦૦ 

જરૂરી આપવા પડતા પુરાવાઓ  (૧) ઉંમરનોં દાખલો (૨)રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ (૩) ડૉક્ટરી રિપોર્ટ  (૪) ડોક્ટરે લખી આપેલ ભલામણ સુધી મળે. (પ) જાતિ, આવકનો દાખલો. (૬) ફોટા નંગ-૨