(૧) ૭/૧૨નો ઉતારો, નમુનોં ૮-અ, ખેડૂતપોંથી, કેડીટ કાર્ડ, શાળા/કોલેજના વિદ્યાર્થી માટૅ શાળાનું પ્રમાણપત્ર (૨) ખેતમજુર તરીકેનું ઓળખપત્ર (૩) પોંસ્ટમોર્ટમ રીપોર્ટ (૪) એફ.આઈ.આર. (પ) જન્મ-મરણ નોંધણી અધિકારીનું પ્રમાણપત્ર (૬) કાયમી અપંગતાના કિસ્સામાં સંબંધિત જીલ્લા સિવિલ સર્જન/સ્થાનિક અધિકૃત તબીબી અધિકારનું પ્રમાણપત્ર (છ) અકસ્માત બાબતનું પંચનામું (૮) અકસ્માત અંગે આશ્વાસન સહાય ૫૦ હજારથી ૧ લાખ મળે છે. (એક અંગ કે બે અંગ ખોટ થઈ હોય તેમના માટૅ)