જરૂરી આપવા પડતા પુરાવાઓ = હોસ્પિટલના ડૉક્ટરે જે અપંગતાનું સર્ટી આપ્યું હોય તે (૨) રંગીનો ફોટા નંગ-૩, (નાના-ર, મોટા-૧ પોસ્ટકાર્ડ જેવા ફોટો) (૩) રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ (૪) ઉંમરનોં દાખલો (પ) આવકનો દાખલો (૬) લોહીના ગ્રુપનોં દાખલો (છ) સોમ તથા શનિવારે આ દાખલાઓં સમાજ સુરક્ષા ઓફિસ ખાતે રજુ કરવાથી બસમાં મુસાફરીનું કાર્ડ કાઢી આપે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here