હોસ્પિટલ ડૉક્ટર જે અપંગતાનું સર્ટીઆપેલ હોય તેના આધારે થાય છે. ક્ષમતા તપાસીને સર્ટીઆપે છે.
જરૂરી આપવા પડતા પુરાવાઓ (૧) તેનું ફોર્મ રેલ્વે ઑકિસથી મળે છે. અંધ, અપંગ, મંદબુદ્ધિ, બહેરા-મુંગા” વિ. અલગ અલગ ફોર્મ હોય છે. (૨) ફોર્મમાં એક ફોટો લગાડવો. (૩) અપંગતાનું સર્ટીઆપનાર ડૉક્ટરની સહીં-સીક્કા થવાથી ફોર્મ તૈયાર થાય છે…