વિગત -(૧) વિધવા સહાય યોજના 8 કુલ રૂ|. ૧૨૫૦/(દર મહિના) મળે છે… જરૂરી આપવા પડતા પુરાવાઓ 8 (૧) પતિના મરણનોં દાખલો (૨) વિધવા બહેનોની ઉંમરની દાખલો (૩) તેના બધાજ બાળકોના જન્મના દાખલા (શાળાના) (૪) રૈશનીંગ કાર્ડની ઝેરોક્ષ (પ) વિધવાના ફોટો નંગ-૪ (૬) રૂ|… ૨૦ ના સ્પેમ્પ પેપ ઉપર સોગંદનામું (છ) આવકનો દાખલો (૮) બધી જ ઝેરોક્ષ ની ખરી નકલ કરાવવી (૯)મામલતદાર ઓફિસે વિધવા પેન્શન ફોર્મ ભરી રજૂ કરવું (૧૦)સોગંધનામું મામલતદાર ઓફિસે પણ થઈ શકે (૧૧)૨૦ વર્ષથી મોટો પુત્ર હોય તો તેને પેન્શન પણ મળે છે(૧૨)પેઢીનામું પતિનું રજૂ કરવું