દેવરાજ બુધેલીયા
આજે ભાદરવી અમાસ નિમિતે સિહોરના પ્રખ્યાત ગૌતમેશ્વર મહાદેવ ખાતે આજે છપ્પન ભોગ ધરવામાં આવ્યા હતા. અહીં છપ્પન ભોગના દર્શન કરવા બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.