યાસીન ગુંદીગરા
નવરાત્રી પૂર્ણ થઈ દિવાળીનો સમય છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સિહોર પોલીસ પેટ્રોલીંગ વધારી દેવાયું છે પોલીસ અધિકારીશ્રી સોલંકી અને સ્ટાફ દ્વારા તહેવારોના દિવસોને લઈ આજથી વાહન ચેકીંગ હાથ ધરાયુ છે વડલા ચોક ખાતે પોલીસ મથક નજીક હાઇવે પર ટુ વ્હીલ ફોર વ્હીલ ટ્રક તમામ વાહનને રોકી તપાસો કરી કેસ કાગણો ચેક કરીને લાયસન્સ પીયૂસી હેલ્મેટ વગેરેની ચકાસણી કરવામાં આવી હતી અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો પોલીસના વાહન ચેકીંગને લઈ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here