શ્યામ જોશી
સિહોર કંસારા બજાર સ્થિત મુખ્યાજી કનૈયાલાલ અમૃતલાલ જોષીની શ્રી ગોપાલલાલજી ની હવેલી ખાતે પવિત્ર શ્રાવણ માસ માં અવનવા હિંડોળા દર્શન ની ઝાંખી વૈષ્ણવો ને કરાવવામાં આવે છે દરરોજ શ્રી ઠાકોરજીને અવનવા સાજ સાજવામાં આવે છે અને શ્રી ઠાકોરજી ને હિંડોળે જુલાવવા માં આવે છે ત્યારે સૌ વૈષ્ણવો દર્શન કરી ધન્યતા અનુભવે છે